________________
૧૦૮ ]
સમર્થ-સમાધાન ઉત્તર –પ્રત્યાખ્યાની મુનિ કાળ કરીને પહેલા મુઈિત આદિ થઈને આહાર કરે અને પછી અમુઈિતાદિ રૂપે, અર્થાત્ પહેલા મુઈિત અને પછી અમુતિ રૂપથી આ બનેય મૃત્યુ પછીની ધારણામાં છે.
પ્રશ્ન ૧૦૭૩ દેવેની શુકલ–લેશ્યાની સ્થિતિ ૩૩ સાગરોપમ અંત. મુહર્ત અધિક અને નરકની કૃષ્ણ લેસ્થાની સ્થિતિ ૩૩ સાગરોપમની કહી, આનું કારણ શું છે?
ઉત્તર :–નારક અને દેવ-ભવમાં દ્રવ્ય–લેશ્યાનું પરિવર્તન થતું નથી. જીવનપર્યત તે જ રહે છે. ૩૩ સાગરોપમની સ્થિતિ છે તે દેવ ભવની અને દેવ-ભવમાં આવવાથી અંતમુહૂર્ત પહેલા અને દેવભવથી ગયા પછી અંતમુહૂર્ત સુધી તે જ લેશ્યા રહે છે. એથી ૩૩ સાગરેપમ અંતર્મુહૂર્ત વધારે બતાવી છે, અર્થાત્ દેવભવની અપેક્ષાએ તે ૩૩ સાગરેપમ અને પૂર્વોત્તર ભવની અપેક્ષાએ અંતમુહૂર્ત અધિક સમજવી. નારકની કૃષ્ણ લેશ્યાની સ્થિતિ ૩૩ સાગરોપમ બતાવી, તે કેવળ, તદ્દભવની અપેક્ષાએ જ બતાવી છે, એમ સમજવું. પૂર્વોત્તર ભવની અપેક્ષાએ તે ત્યાં પણ તેટલી જ હોય છે.
પ્રશ્ન ૧૦૭૪–ઉત્તરાધ્યયન સૂત્ર ૧૮ ગાથા ૨૯ મી માં ક્ષત્રિય-રાજ રહપિશ્વરને યું જ્ઞાન થયું સમજવું જોઈએ? ટીકા વાળા જાતિસ્મરણ કહે છે. મારા ખ્યાલમાં શ્રુત કે અવધિજ્ઞાન લેવું જોઈએ.
ઉત્તરઃ–પાછલા મનુષ્યભવમાં શીખેલ પૂર્વે આદિનું શ્રુતજ્ઞાન જાતિસ્મરણથી સમૃતિમાં આવી જાય છે. આ જ વાત ક્ષત્રિય રાજકષિશ્વર માટે થવી સંભવે છે.
પ્રશ્ન ૧૦૭૫ –ભગવતી શા. ૧૩ અને ૧૪ માં નવ રૈવેયકમાં ત્રણ દષ્ટિ બતાવી છે, તો શું કારણ છે?
ઉત્તર:–અનેક સ્થળ ઉપર નવરૈવેયકમાં મિશ્રદષ્ટિ વગર બેંજ દષ્ટિ બતાવી છે. આ વાતમાં આચાર્યોને મતભેદ પણ જાણ્યું નથી. અહિં ભલામણ દેવામાં જે પાઠ સંકેતો છે, તેમાં આને ખુલાશ કરે આવશ્યક હતું, પરંતુ તે રહી ગયે. આ અશુદ્ધિ ભલામણ દેતા અને લિપિ કરતા રહી ગઈએમ પ્રતીત થાય છે.
(કાળાંતરમાં બહુશ્રુત શ્રમણ શ્રેષ્ઠ પણ ત્રણ દષ્ટિ હોવાને સ્વીકાર કર્યો હતો અને આ જ માન્યતા વધારે ઉપયુક્ત લાગે છે–ડોશી.
પ્રશ્ન ૧૦૭૬ –તેજો–લેશ્ય મનુષ્ય, તિયચ, પૃથ્વી, પારણું, અને વનસ્પતિમાં ઉત્પન્ન થઈ શકે છે? ગમ્માના થોકડાથી વિરોધ તે નથી આવતું ?
ઉત્તર :–તેજ-લેશ્યાવાળા મનુષ્ય, તિર્ય, તેજલેશ્યામાં કાળ કરીને પૃથ્વી, પણ, વનસ્પતિમાં ઉત્પન્ન થતા નથી. જે ઉત્પન્ન થવું મનાય તે આગમથી વિરોધ આવે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org