Book Title: Samarth Samadhan Part 2
Author(s): Samarthmal Maharaj
Publisher: Sthanakwasi Jain Dharmik Shikshan Sangh Rajkot

View full book text
Previous | Next

Page 233
________________ ૨૦૪ ] સમર્થ સમાધાન અર્થાત આકાશ સમાન અત્યંત નિર્મળ સ્ફટિક રત્નમયપાદપીઠ સહિત સિંહાસન હોય છે. એ નવમું અતિશય છે. અહિંયા માત્ર અતિશય રૂપ (કેવળ લેકોને જોવા માટે) સિંહાસન નથી પરંતુ સાક્ષાત્ સિંહાસન હોય છે. તે દેવકૃત હોય છે. અનાદિની રીત પ્રમાણે તીર્થકર ભગવાન તેના પર પોતે બિરાજે છે. પ્રશ્ન ૧૩૧ –ખમાસમણુ બે વાર કેમ આપવામાં ( કરવામાં) આવે છે? ઉત્તરઃ—ખમાસમણુના વિષયમાં આવશ્યક સૂત્રના ત્રીજા અધ્યયનમાં નીચેની ગાથાઓ આવેલી છે “સી પઢમ પવેસે, વંદિકે માવસ્સિયાએ પડિકસ્મિઉં, બીય પર્વસન્મિ પુણે વંદઈ કિ ચાલણ અહવા (૧૯૧) જહ દુઓ રાયાણું, નમિઉં. કજર્જણિ વેઈઉં પછા, વિસ જિઓ વિ વંદિય, ગ૭ઈ સહ વિ એમેવ (૧૨) અર્થ-શંકા-શિષ્ય પ્રથમ પ્રવેશમાં આવશ્યક પ્રતિક્રમણ કરવા માટે વંદન કરે છે, પરંતુ બીજા પ્રવેશમાં તે વંદણું કેમ સમાધાન –જેમ, દૂત રાજાને નમસ્કાર કરીને કાર્યનું નિવેદન કરે છે અને પછી રાજા પાસેથી વિદાય લેતી વખતે ફરી નમસ્કાર કરે છે એ પ્રમાણે સાધુ પણ કરે છે. અર્થાત્ શિષ્ય, કાર્યનું નિવેદન કરવા માટે અથવા અપરાધની ક્ષમા માગવા માટે પ્રથમ વંદન કરે છે (ખમાસમણ કરે છે, જ્યારે ગુરૂમહારાજ ક્ષમા આપે છે ત્યારે ફરીથી શિષ્ય વંદણુ કરીને (ખમાસમણ આપીને) પાછો ફરી જાય છે. પ્રશ્ન ૧૩૯૨ –“કયબલિક ” કેને કહે છે ? ઉત્તર –જયાં વિશદરૂપે સ્નાનનું વર્ણન હોય ત્યાં “કયબલિકમ્મ” શબ્દનો પ્રયોગ કર્યો નથી. જ્યાં સ્નાનનું વર્ણન સંક્ષિપ્તમાં છે ત્યાં સ્નાન સંબંધી સઘળા કાર્યોના નિરૂપક રૂપે આ શબ્દ-પ્રવેગ કર્યો છે. આ બાબત જંબુદ્વીપ પ્રજ્ઞપ્તિન-ભરત–અધિકાર જોવાથી સ્પષ્ટ થશે. પ્રશ્ન ૧૩૭ – મૃગાપુત્ર જિનકલ્પી હતા કે સ્થવિર કપી હતા? ઉત્તરઃ—કઈ બાહ્ય વસ્તુઓ દેખીને જેને બંધ થાય છે તે પ્રત્યેક બુદ્ધ કહેવાય છે. નિયમાનુસાર પ્રત્યેક બુદ્ધ પાછળના મનુષ્ય ભવમાં જઘન્ય ૧૧ અંગ તથા ઉત્કૃષ્ટ ૧૦ પૂર્વથી કાંઈક ન્યૂન-જાણનાર હોય છે. પ્રત્યેક બુદ્ધને સ્થિતિ પ્રાપ્ત થતાં જાતિ મરણ જ્ઞાન થાય છે. તે વડે પૂર્વે ઉપજેલું (અભ્યાસ) જ્ઞાન સ્મૃતિમાં આવી જાય છે. એટલે તેઓ પિતે જ્ઞાન હેવાથી સ્વયં દીક્ષા અંગીકાર કરે છે. દીક્ષિત અવસ્થામાં જઘન્યરૂપે રજોહરણ અને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org


Page Navigation
1 ... 231 232 233 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252 253 254 255 256 257 258