Book Title: Samarth Samadhan Part 2
Author(s): Samarthmal Maharaj
Publisher: Sthanakwasi Jain Dharmik Shikshan Sangh Rajkot

View full book text
Previous | Next

Page 238
________________ [ ૨૦૯ ઉત્તર :—ગૃહસ્થને ધન, આભૂષણ વગેરે સ્થાને આપવાનું સાધુ કાંઈ કહી શકે નહીં. આ પ્રપ ́ચામાં સાધુએ પડવું જોઇએ નહીં. ભાગ પ્રશ્ન ૧૪૧૪ ઃ—ફાઉન્ટન પેન રાખવી અને પેાતાના હાથે ગૃહસ્થને પત્ર લખવા એ શુ` સાધુને ક૨ે છે? ઉત્તર :—સાધુને કા`-કવર લખવા કલ્પતા નથી તેમ જ કા -કવર રાખી શકે નહી, એ જ પ્રમાણે ફાઉન્ટનપેન પણ રાખી શકે નહી, શાહીમાં લીલ ફૂલની શકા હેાવાને કારણે તેનાથી લખવું પણ ન જોઇએ. પ્રશ્ન ૧૪૧૫ :—મૂળ સૂત્રની પરિભાષા શી છે? મૂળ નામ કયારથી અને કેમ પડયુ ? ઉત્તર ઃ—મૂળ સૂત્રની પરિભાષા આ પ્રમાણે છે. સાચા સાધુપણાને પાસે મજબૂત કરવાને કારણે દશવૈકાલિક વગેરે સૂત્રને મૂળસૂત્ર કહે છે. નદી અને અનુયાગદ્વાર સૂત્રમાં જ્ઞાનનું વર્ણન છે. તથા દશવૈકાલિક તથા ઉત્તરાધ્યયન સૂત્રમાં મુખ્યત્વે ક્રિયા [ તપસંયમ ] નું વર્ણન છે. હેમચંદ્રાચાય વિક્રમની ખારમી શતાબ્દિમાં થયા છે. તેમનાં ગ્રંથામાં આ સૂત્રોના નામ મૂળ સૂત્ર છે, એવું જોવામાં આવે છે, તે પહેલાનાં ગ્રંથામાં આ નામે લેવામાં આવ્યા નથી, એટલા માટે વિદ્વાનોના મત છે કે મૂળસૂત્ર એવું નામ ખારમી શતાબ્દીથી પ્રચલિત થયું છે. પહેલા પણ એ સૂત્ર તેા હતા જ, પરંતુ અંગ માહ્ય, અંગ પ્રષ્ટિ, આવશ્યક, આવશ્યક-વ્યતિરિકત, કાલિક, ઉત્કાલિક વગેરે રૂપે સૂત્રના નામે હતાં. પ્રશ્ન ૧૪૧૬ઃ—નિકાચિત્ત બંધાયેલા કર્મોની સ્થિતિ ઘાત તથા રસઘાત થાય છે કે નહીં? તે કર્માંની ઉદીરણા [ સ્થિતિ પરિપકવ થયા પહેલા ] કરી શકાય છે કે નહીં ? ઉત્તર :—નિકાચિત્ત કર્માંની સ્થિતિ ઘાત અને રસઘાત થતી નથી તેમ જ ઉદીરણા પણ થતી નથી ઉદ્દન, અપવન, સંક્રમણ, ઉદીરણા વગેરે બધા કારણેા અયેાગ્ય હોય તેને નિકાચિતકમાં કહે છે. આ વાત ભગવતી સૂત્ર શ. ૧ ઉ. ૧ (પ્રથમ ભાગ પૃષ્ઠ૬૫] ઠાણાંગ–૪, ૩. ૨ ની ટીકા · કમ્મપયડિ, પંચ સંગ્રહ, ગામટસાર ' વગેરે ગ્રંથાથી આ અર્થ નીકળે છે. ઠાણાંગના દશમા સૂત્રમાં દશ પ્રકારનાં ખળ ખતાવ્યા છે. તેમાં નીવી તપ ખળ છે, તેની ટીકામાં અતાવ્યું છે કે તપ કરવાથી નિકાચિત્ત કમ ક્ષય થાય છે. પરન્તુ ત્યાં પણ તપ વડે કષ્ટ સહન કરીને તે કર્માને ક્ષય કરવાનું લખ્યુ છે. પરં’તુ ઉદીરણા વગેરે સમજવી જોઇએ નહી.. અઠ્ઠજુત્તાણિ સિક્િખા, નિરઠ્ઠાણુ ઊ વજ્જુએ ’’ અહિંયા અથ યુક્તનુ શું પ્રયેાજન છે? જે સ્વશાસ્ત્ર જ લેવામાં આવે પ્રશ્ન ૧૪૧૭ : २७ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252 253 254 255 256 257 258