________________
vvvvvvv
ભાગ બીજે
[૧૫૧ પ્રશ્ન ૧૨૩ર –આનંદ શ્રાવક શરદ ઋતુનું ઘી ખાતા હતા, તેનું શું કારણ?
ઉત્તર :–હમેશાં પ્રાતઃ કાળના સમયને પણ “શરદબાતુ” કહે છે એટલે સવારના તાજા માખણનું તપાવેલું તાજું ઘી શરદઋતુનું હોય છે, એવી ધારણું છે.
પ્રશ્ન ૧૨૩૩ –અનંતને શું અર્થ ?
ઉત્તર –ઉત્કૃષ્ટ અસંખ્યાતાથી આગળની સંખ્યાને “અનંત” કહે છે. તેને અંત અસંખ્ય વર્ષના આયુષ્યમાં પણ આવી શકતું નથી.
પ્રશ્ન ૧૨૩૪–બે ખમાસમણું તથા બે નમેન્થણું આપે છે, તે તેનું શું કારણ?
ઉત્તર –જેવી રીતે, રાજાને નિવેદન કરનાર, પ્રથમ નમસ્કાર કરીને પછી નિવેદન કરે છે અને પછી નમસ્કાર કરીને પાછો જાય છે, તેવી જ રીતે ગુરૂને નિવેદન કરતા પહેલાં અને પછી વંદન સ્વરૂપ બે ખમાસમણ આપવા બતાવ્યા છે, પહેલું નમસ્કુણું સિદ્ધોને અને બીજું અરિહં તેને કહેવામાં આવે છે.
પ્રશ્ન ૧૨૩પ :–“પુરુષાન્તર” કેને કહે છે?
ઉત્તર –આહાર, વસ્ત્ર, પાત્ર, મકાન વગેરેને બીજો પુરૂષ પિતાના ઉપયોગને માટે અપનાવી લે તેને “પુરિહંતર ”
પ્રશ્ન ૧૨૩૬ :–“અ ચ્ચાકેવળી કેને કહે છે?
ઉત્તરઃ—કેવળી આદિ કોઈ પણ પાસેથી ધર્મનું સ્વરૂપ સાંભળ્યા વગર જ ધર્મ પ્રાપ્ત કરે છે અથવા કેવળી બની જાય છે તેને “અસેડ્યા કેવળી કહે છે.”
પ્રશ્ન ૧ર૩૭ –પંડિત મરણમાં આરાધક “સર્વ વિરત-દેશ વિરત જ છે કે અવિરત સમ્યગૃષ્ટિને પણ તેમાં ગણ્યા છે?
ઉત્તરઃ—પંડિત મરણ તે સર્વ વિરતી અથવા દેશવિરતીનું જ ગયું છે. અત્રતી સમ્યગૂદષ્ટિ જીવના મૃત્યુ પ્રસંગે પણ જે ભાવવિરતી-હિંસાદિ ત્યાગ આવી જાય તો તેને અવતી ન માનતાં, વ્રતી માને છે અને તેનું પંડિતમરણ પણ થઈ શકે છે. પરંતુ વિરતી (તી) ના અભાવમાં નહિ.
પ્રશ્ન ૧૨૩૮ –પંડિત મરણમાં સંલેખનાની નિયમ છે કે ભજના ? ઉત્તર–પંડિત મરણમાં સંલેખનાની ભજના છે.
પ્રશ્ન ૧ર૩૯ –મક્ષ પ્રાપ્તિને ઉત્કૃષ્ટ કાળ ૧૫ (૭-૮) ભવ, કયા પ્રકારના પંડિત મરણુવાળા માટે માનેલ છે– એક ભવ કે બધા ભવ આશ્રી ?
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org