Book Title: Samarth Samadhan Part 2
Author(s): Samarthmal Maharaj
Publisher: Sthanakwasi Jain Dharmik Shikshan Sangh Rajkot

View full book text
Previous | Next

Page 203
________________ ૧૭૪ ] સમર્થ–સમાધાન ઉત્તર : આઠ દ્ધિના સ્તવનમાં નીચે પ્રમાણે જોવામાં આવ્યું છે. "प्रथमा ऋद्धि अणिमा नाम, नान्हो रूप करे सुख काम । कमल नाल में पेसी जाय, चक्री केरो मुख भुगताय ॥२॥ दजी महिमा ऋद्धि अमिराम, मेरु थकी मोटी तनु ताम । विष्णुकुमार तणी परे होय, सुर-नर देख डरे सहु कोय ॥२॥ लधिमा वायु परे तनु थाय, गरिमा वज्र सो शरीर बनाय । इन्द्रा दिक नहीं सके उठाय, चौथी गरिमा नाम कहाय ॥३॥ प्राप्ति पंचमी ऋद्धि की बात, फेरे भू बैठा मेरु पर हाथ । प्रा काम्य छठी ऋद्धि गुण एह, जल पर भू पर ज्युं फिरेजेह ॥४॥ ईशित्व सप्तमी ऋद्धि का नाम, तीर्थंकर ऋद्धि करे सुखधाम । अष्टमी वशित्व जग वश थाय, सुर--नर पूजे तेहना पाय ॥५॥ अष्ट सिद्धि प्रभु नामे मले, प्रभु नामे लक्ष्मी अविचले। प्रभु नामे हुवे मंगल माल, मुनिराम कहे सब टळे जंजाल ॥६॥ પ્રશ્ન-૧૩૧૬ –બધા ભવનમાં ચૈત્ય-વૃક્ષ નિશ્ચયથી છની ઉત્પત્તિ અને તેમના વિનાશનું કારણ હોય છે, તો તે કેવી રીતે? ઉત્તર :–ચૈત્ય વૃક્ષેની મળતા તથા પ્રફુલતાથી દેવદેવીઓને તે સંબંધી થતું મૃત્યુ તથા ઉત્પત્તિનું જ્ઞાન થઈ શકે છે. પરંતુ ચૈત્ય–વૃક્ષો પિતે જીવની ઉત્પત્તિ અને વિનાશનું કારણ છે, એમ સમજવું જોઈએ નહીં. પ્રશ્ન-૧૩૧૭ --“સમસ્ત ચળકુત્તા, નિરમમત્તા બિમાર નવનિર્ભર સેવા, નિનાદ માગો છે ૫૪ છે તે પછી માનવીઓએ મોક્ષને અર્થે જિન પ્રતિમાનું પૂજન કેમ ન કરવું જોઈએ? ઉત્તર :-–તેમની માન્યતા અનુસાર તેઓ વિલેપ્રાપ્તિમાં કહે છે. પરંતુ તે શાસ્ત્રસંગત નથી. આનંદ વગેરે શ્રાવકોના વર્ણનમાં આ પૂજા વગેરેનું વર્ણન નથી તથા સાધુઓને પણ દર્શન કરવાની આજ્ઞા તથા દર્શન ન કરતા પ્રાયશ્ચિત લેવાનું પણ કહ્યું નથી તેથી આ વાત તેઓએ વ્યક્તિગત માન્યતા અનુસાર રચેલી હોય એમ જણાય છે. આગમ પ્રમાણથી તે પ્રમાણિક નથી. પ્રશ્ન ૧૩૧૮–આચારાંગ સૂત્રના બીજા શ્રતસ્કન્દમાં કહ્યું છે કે જ્ઞાનનાળવિ ળ વાળત્તિ '. તો શું એ કાયરતા શીખવતું નથી ? ઉર્દુ એ હેવું આવશ્યક હતું કે “કાળમrળવ ળ વવિજ્ઞાન Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252 253 254 255 256 257 258