________________
૧૭૪ ]
સમર્થ–સમાધાન ઉત્તર : આઠ દ્ધિના સ્તવનમાં નીચે પ્રમાણે જોવામાં આવ્યું છે.
"प्रथमा ऋद्धि अणिमा नाम, नान्हो रूप करे सुख काम । कमल नाल में पेसी जाय, चक्री केरो मुख भुगताय ॥२॥ दजी महिमा ऋद्धि अमिराम, मेरु थकी मोटी तनु ताम । विष्णुकुमार तणी परे होय, सुर-नर देख डरे सहु कोय ॥२॥ लधिमा वायु परे तनु थाय, गरिमा वज्र सो शरीर बनाय । इन्द्रा दिक नहीं सके उठाय, चौथी गरिमा नाम कहाय ॥३॥ प्राप्ति पंचमी ऋद्धि की बात, फेरे भू बैठा मेरु पर हाथ । प्रा काम्य छठी ऋद्धि गुण एह, जल पर भू पर ज्युं फिरेजेह ॥४॥ ईशित्व सप्तमी ऋद्धि का नाम, तीर्थंकर ऋद्धि करे सुखधाम । अष्टमी वशित्व जग वश थाय, सुर--नर पूजे तेहना पाय ॥५॥ अष्ट सिद्धि प्रभु नामे मले, प्रभु नामे लक्ष्मी अविचले।
प्रभु नामे हुवे मंगल माल, मुनिराम कहे सब टळे जंजाल ॥६॥ પ્રશ્ન-૧૩૧૬ –બધા ભવનમાં ચૈત્ય-વૃક્ષ નિશ્ચયથી છની ઉત્પત્તિ અને તેમના વિનાશનું કારણ હોય છે, તો તે કેવી રીતે?
ઉત્તર :–ચૈત્ય વૃક્ષેની મળતા તથા પ્રફુલતાથી દેવદેવીઓને તે સંબંધી થતું મૃત્યુ તથા ઉત્પત્તિનું જ્ઞાન થઈ શકે છે. પરંતુ ચૈત્ય–વૃક્ષો પિતે જીવની ઉત્પત્તિ અને વિનાશનું કારણ છે, એમ સમજવું જોઈએ નહીં.
પ્રશ્ન-૧૩૧૭ --“સમસ્ત ચળકુત્તા, નિરમમત્તા બિમાર નવનિર્ભર સેવા, નિનાદ માગો છે ૫૪ છે તે પછી માનવીઓએ મોક્ષને અર્થે જિન પ્રતિમાનું પૂજન કેમ ન કરવું જોઈએ?
ઉત્તર :-–તેમની માન્યતા અનુસાર તેઓ વિલેપ્રાપ્તિમાં કહે છે. પરંતુ તે શાસ્ત્રસંગત નથી. આનંદ વગેરે શ્રાવકોના વર્ણનમાં આ પૂજા વગેરેનું વર્ણન નથી તથા સાધુઓને પણ દર્શન કરવાની આજ્ઞા તથા દર્શન ન કરતા પ્રાયશ્ચિત લેવાનું પણ કહ્યું નથી તેથી આ વાત તેઓએ વ્યક્તિગત માન્યતા અનુસાર રચેલી હોય એમ જણાય છે. આગમ પ્રમાણથી તે પ્રમાણિક નથી.
પ્રશ્ન ૧૩૧૮–આચારાંગ સૂત્રના બીજા શ્રતસ્કન્દમાં કહ્યું છે કે જ્ઞાનનાળવિ ળ વાળત્તિ '. તો શું એ કાયરતા શીખવતું નથી ? ઉર્દુ એ હેવું આવશ્યક હતું કે “કાળમrળવ ળ વવિજ્ઞાન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org