Book Title: Samarth Samadhan Part 2
Author(s): Samarthmal Maharaj
Publisher: Sthanakwasi Jain Dharmik Shikshan Sangh Rajkot

View full book text
Previous | Next

Page 198
________________ ભાગ બીજે [ ૧૬૯ પ્રશ્ન ૧૨૯૩ :--સમવાયાંગ સૂત્રમાં ઉલ્લેખ છે કે બારસે વર્ષનું આયુષ્ય વીતાવીને રામ, અળદેવ દેવલાકમાં ગયા જ્યારે મેટી સાધુ વંદનામાં આઠે રામ મેક્ષમાં ગયા એમ કહ્યુ છે. એ બન્નેમાં સત્ય શુ છે ? ઉત્તર :—પ્રત્યેક ઉત્સર્પિણી અને અવસર્પિ`ણીમાં આ ભરત ક્ષેત્રમાં બળદેવ નવ હાય છે. બળદેવાને રામ પણ કહે છે. એ પ્રમાણે આ અવસર્પિણીમાં પણ નવ ખળદેવ [રામ] થયા છે, જેમાંથી આઠ તે। મેક્ષ ગયા છે. અને એક નવમા મળદેવ પાંચમા દેવલેાકમાં ગયા છે. આ પ્રમાણે કહેવામાં કોઈ હરકત નથી. પ્રશ્ન ૧૨૯૪ —સમવાયાંગ સૂત્રમાં નિવૃત્તિ-બાદર ગુણસ્થાનની એકવીસ પ્રકૃત્તિ સત્તામાં છે, એમ કહ્યું, તે તે કેવી રીતે સવિત છે? ઉત્તર :—નિવૃત્તિ-માદર નામના આઠમા ગુણુસ્થાનમાં જેણે દન સપ્તક [અનંતાનુબંધીની ચાર અને દન મેાહનીયની ત્રણ] ના ક્ષય કર્યાં છે. તે જીવની સત્તામાં મેાહનીય કર્મીની ૨૧ પ્રકૃત્તિઓના અંશ હાય છે. મેહનીય ક`ની કુલ ૨૮ પ્રકૃત્તિઓ છે, તેમાંથી સાતના ક્ષય કરી દેવાથી બાકી ૨૧ જ રહે છે. પ્રશ્ન ૧૯૫ ઃ—નારકીના જીવા, વમાનભાવની અપેક્ષાએ પાંચ ઇન્દ્રિયવાળા વાના આહાર કરે છે, આ કથન કઈ અપેક્ષાથી છે? ઉત્તર :—એમ તે આહારને માટે બહારથી ગ્રહણ કરાયેલાં પુદ્ગલ એકેન્દ્રિય આદિના શરીરથી છૂટ્ટા થયેલાંજ હાય છે. પરન્તુ ખાસ તેા તેજસ શરીર વડે પુદ્ગલ આહાર રૂપ પરિણત થાય છે. તેથી એકેન્દ્રિયથી માંડીને પ ંચેન્દ્રિય સુધી પાતપેાતાના તેજસ શરીરના જ પુદ્ગલ આવવાથી પોતપોતાના શરીરના આહાર કરે છે. એવું ઋજી સૂત્ર નયની અપેક્ષાએ કહ્યું છે. અહિંયા નારકી પંચેન્દ્રિય છે. એટલે પંચેન્દ્રિયના શરીરનેાજ આહાર લેછે. પ્રશ્ન ૧૨૯૬ ઃ—ભગવતી સૂત્ર શ. ૬ . ૩ માં બતાવ્યું છે કે જ્યાં સુધી અબાધાકાળ હાય ત્યાં સુધી જીવને સાત કર્યાં કોઈ ઉપદ્રવ કરી શકતા નથી. પરન્તુ જ્યારથી તેમને આયુષ્ય કૅના બંધ થાય છે ત્યારથી જ મ'ના નિષેકના પ્રારંભ થાય છે. આ વાત સમજવામાં આવી નથી. અબાધાકાલ તે આયુષ્ય કર્મોને પણ હોય છે, ઉત્તર :———ભગવતી શ. ૬, ૯. ૩ મા સ્વયં ટીકાકારે આયુષ્યકમ ના અખાધાકાળ માન્યા છે અને માનવેા ઉચિત જ છે. ચાલુભવમાં જેટલુ આયુષ્ય ખાકી રહેતા જીવે આગામી ભવનું આયુષ્ય બાંધ્યુ ડ્રાય, એટલુ જ તે જીવને આગામી આયુષ્યને અખાધાકાળ સમજવે! જોઈએ. એ આયુષ્યને ભાગવટો તેા એક સાથે થતા જ નથી. પંચ સંગ્રહ 'માં અખાધા–કાલ માન્યા જ નથી, પરન્તુ અમાધા-કાલ માનવે એજ ઉચિત છે. ૨૨ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252 253 254 255 256 257 258