________________
-
~
૧૨૪ 1
સમ-સમાધાન ઉત્તર –કેવળીને વંદણ પ્રથમ પદથી થાય છે. પ્રશ્ન ૧૧૨૫:-તીર્થકરને કેવળી વંદન કરે છે કે નહિ ?
ઉત્તર તીર્થના કત તીર્થકર—તીર્થનાથ છે. એથી તેમને હાથ જોડવા, મસ્તક નમાવવું (પ્રદક્ષિણા કરવી) વગેરે વિનય પ્રવૃત્તિઓ કેવળી કરે છે. તીર્થના નાયક હોવાથી તેમના પ્રતિ આ પ્રકારે વિનય ભાવ પ્રદર્શિત કરે એગ્ય છે. અને ઉત્તરાધ્યયનની કથાથી આ સ્પષ્ટ પણ થાય છે.
પ્રશ્ન ૧૧૨૬ –પ્રથમ તીર્થકરના કેવળી જે ક્યાંય વિહારમાં બીજા તીર્થકરના કેવળીને મળી જાય, તે તેઓ આપસમાં શે શિષ્ટાચાર કરે?
ઉત્તર –વ્યવહારિક વિનય-પ્રવૃત્તિ સુચારૂ (સારા) રૂપે ચાલવાના હેતુએ ચારિત્રમાં જે મેટા હોય, તે કેવળિઓને બીજા કેવી હાથ જોડે, મસ્તક નમાવે વગેરે વિનય પ્રવૃત્તિઓ કરે છે, એ સંભવ છે.
પ્રશ્ન ૧૧૨૭ –તીર્થકરોને ગર્ભમાં રહેવાને સમય નિશ્ચિત ૯ મહિના જ હેય છે કે વધારે છે હેઈ શકે છે?
ઉત્તર –આચારાંગ અધ્યયન ૨૪, ઠા/ગ ઠા. ૯, જ્ઞાતાધર્મ કથાંગ અધ્યયન ૮, કલ્પસૂત્ર, ત્રિષષ્ઠિ-શલાકા-પુરૂષચરિત્ર વગેરેમાં તે તીર્થકરેને ગર્ભમાં રહેવાને સમય સવા નવ મહિના જ બતાવ્યો છે અને આ જ બરાબર લાગે છે, પરંતુ “સચિટા” વૃત્તિના ૨૦મા દ્વારમાં-બીજા, ચેથા, નવમા, બારમા, અને પંદરમા તીર્થંકર ૮ મહિના અને બાકીના ૯ મહિના અને આ મહિનાઓના ઉપર (૨૪) જેવીસેય તીર્થંકરના ગર્ભના દિવસ આ પ્રકારે બતાવ્યા છે-૪, ૨૫, ૬, ૨૮, ૬, ૬, ૧૯, ૭, ૨૬, ૬, ૬, ૨૦, ૨૧, ૬, ૨૬, ૬, ૫, ૮, ૭, ૮, ૮, ૮, ૬ અને ૭.
આ રીતે મહિના અને ગર્ભની સ્થિતિ બતાવી છે. આગમ પ્રમાણથી ૯ મહિના ની વાત બરાબર લાગે છે.
પ્રશ્ન ૧૧૨૮ – કેવળજ્ઞાન થયા પછી, કેવળી ભગવંતે કર્મોની કેટલી પ્રકૃતિઓ ભેગવે છે અને ચૌદમા ગુણસ્થાનમાં કેટલી પ્રકૃતિએને ઉદય હેય છે?
ઉત્તર :-સમુચ્ચય જીવમાં જે ૧૨૨ પ્રકૃતિઓને ઉદય બતાવ્યું છે તેમાંથી નીચેની ૪૨ પ્રકૃતિઓને ઉદય સગી કેવળીઓને હોય છે.
(૧) દારિક શરીર (૨) દારિક અંગોપાંગ (૩) અસ્થિર નામ (૪) અશુભ નામ (૫-૬) શુભઅશુભ વિહાગતિ (૭) પ્રત્યેક નામ (૮) સ્થિર નામ (૯) શુભ નામ (૧૦–૧૫) છ સંસ્થાન, (૧૬) અગુરૂ લઘુનામ (૧૭) ઉપઘાત નામ (૧૮) પરીઘાત નામ (૧૯) ઉછૂવાસનામ (૨૦) વર્ણ (૨૧) ગંધ (૨૨) રસ (૨૩) સ્પર્શ (૨૪) નિર્માણ નામ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org