________________
૨૧૨
આવશ્યકી સામાચારી ગાથા: ૩૯ પ્રધાન દ્રવ્ય આવશ્યક છે. આ અર્થ માટે પ્રતિમા શતકની ગાથા-૧૫ જોવી. ૩૮
અવતરણિકા:
नन्वावश्यकीस्थाने कुतो न नैषेधिकीप्रयोगः इत्याशब्य समाधत्ते - અવતરણિકાર્ય :
આવશ્યકીના સ્થાને વૈધિક પ્રયોગ કેમ નહિ? એ પ્રકારની આશંકા કરીને સમાધાન કરે છે - ભાવાર્થ:
અવશ્ય કાર્ય કરવા અર્થે “આવશ્યકી” એ પ્રકારનો પ્રયોગ થાય છે અને અનાવશ્યક કાર્યના નિષેધ અર્થમાં “ઔષધિકી' (નિશીહિ) પ્રયોગ થાય છે. તેથી ઔષધિની પ્રયોગથી પ્રાપ્ત અનાવશ્યક કર્મનો નિષેધ, અર્થથી અવશ્ય કાર્યને કર્તવ્યરૂપે બતાવે છે, અને અહીં “આવશ્યકી પ્રયોગ પણ અવશ્ય કાર્યને કર્તવ્યરૂપે બતાવે છે. તેથી સાધુ જ્યારે “આવશ્યકી' પ્રયોગ કરીને ઉપાશ્રય આદિથી બહાર જાય છે, તે સ્થાનમાં નૈષધિની પ્રયોગ પણ કેમ નહિ થાય ? થઈ શકશે, એ પ્રકારની આશંકા કરીને સમાધાન કરે છે –
ગાથા :
नणु एगट्टत्तणओ कह एत्थ णिसीहियाइ ण पओगो । भन्नइ एस विभागो गमणागमणप्पओअणओ ।।३९ ।।
છાયા :
नन्वेकार्थत्वात् कथमत्र नैषेधिक्या न प्रयोगः । भण्यत एष विभागो गमनाऽगमनप्रयोजनतः ।।३९ ।।
અન્વયાર્થ:
નgeતનુ અક્ષમામાં છે. પ્રકૃત્તિનો એકાર્થપણું હોવાથી=આવશ્યકીનો અને તેલિકીનો એક અર્થ હોવાથી ત્યઅહીં ‘આવશ્યકી' પ્રયોગના સ્થાને સીટિયા પહોળો-નૈધિક પ્રયોગ દ =કેમ નહિ ? મન્નડું તેનો ઉત્તર અપાય છે : મUTTITIMોડાણો ગમનાગમનના પ્રયોજનથી વિમો= આ વિભાગ છે. ૩૯ ગાથાર્થ:
નનુ અક્ષમામાં છે. એકાપણું હોવાથી આવશ્યકીનો અને નૈષેધિકીનો એક અર્થ હોવાથી, આવશ્યકી પ્રયોગના સ્થાને નૈષેલિકી પ્રયોગ કેમ નહિ ? તેનો ઉત્તર અપાય છે ? ગમનાગમન પ્રયોજનથી આ વિભાગ છે. ll૧૯ll
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org