Book Title: Samachari Prakaran Part 01
Author(s): Pravinchandra K Mota
Publisher: Gitarth Ganga

View full book text
Previous | Next

Page 295
________________ ૨૭૬ આપૃચ્છા સામાચારી | ગાથા : ૫૦ આપૃચ્છા સામાચારીમાં પ્રવૃત્તિ તો સાધુની મર્યાદા છે કે સર્વકાર્ય ગુરુને પૂછીને કરે; અને તે મર્યાદાનું પાલન થાય તો તે મર્યાદાના પાલનકૃત નિર્જરાના ફળની પ્રાપ્તિ થાય. માટે નિમેષ-ઉન્મેષાદિ સ્થાનમાં ગુરુ દ્વારા વિધિબોધનું પ્રયોજન ન દેખાતું હોય તો પણ પ્રવૃત્તિનો બાધ થતો નથી, કેમ કે સંયમની મર્યાદાના પાલનને કારણે તેવા સ્થાનમાં પણ આપૃચ્છા કરનારને નિર્જરારૂપ ફલની પ્રાપ્તિ થાય છે. આપણા ।। इति न्यायविशारदविरचिते सामाचारीप्रकरणे आपृच्छा समाप्ताऽर्थतः ।।६।। આ પ્રકારે છઠ્ઠી આપૃચ્છા સામાચારી ગાથા-૪૬ થી ૫૦ સુધી વર્ણન કરી એ પ્રકારે, ન્યાયવિશારદ વિરચિત સામાચારી પ્રકરણમાં આપૃષ્ણ સામાચારી અર્થથી સમાપ્ત થઈ. III ક આપૃચ્છા સામાચારી સમાપ્ત છે 녀 녀 녀 Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 293 294 295 296