Book Title: Samachari Prakaran Part 01
Author(s): Pravinchandra K Mota
Publisher: Gitarth Ganga

View full book text
Previous | Next

Page 293
________________ ૨૭૪ આપૃચ્છા સામાચારી / ગાથા : ૫૦ આચરણા ક્વચિત્ ઉત્સર્ગરૂપ હોય, ક્વચિત્ અપવાદરૂપ પણ હોય, તેથી અપવાદરૂપ વિપરીત આચરણામાં પણ આજ્ઞાનો ભંગ થતો નથી. તેથી સર્વવિરતિ સામાયિકમાં કોઈ આગારો નથી. ટીકા - तदिदमभिप्रेत्याऽऽह-इति सामान्यानापृच्छायामप्याज्ञाभङ्गाद्धेतोः, सामान्यकार्येऽपि निमेषोन्मेषादौ बहुवेलाऽऽपृच्छा-बहुवेलसन्देशनरूपाऽऽपृच्छा दृष्टा समयवेदिभिरिति शेषः । 'आपुच्छणाओ कज्जे' (आव. नि. ६९७) इति नियुक्तिवचनेन, ‘जया किंचि साहू काउमणो हवह तदा आपुच्छ' त्ति इति चूर्युक्त्या च कार्यमात्र एवापृच्छाविधिः, क्वाचित्कसंभवाश्च गुणविशेषा उत्साहोत्कर्षाय प्रतिपाद्यमाना न विविच्य स्वाऽदर्शनेऽपि क्वचित्प्रवृत्तिं प्रतिबध्नन्तीति रहस्यम् ।।५० ।। ટીકાર્યઃ તે-ગાથાના પૂર્વાર્ધમાં કહ્યું કે, વિહિત કાર્યમાં નિઃશંકિત પરમ યત્ન કરવો જોઈએ અને તે ન કરવામાં આવે તો સાધુજીવનની મર્યાદાનો ભંગ થાય છે તે, આને બુદ્ધિમાં ઉપસ્થિતને, આશ્રયીને કહે છે ગાથાના ઉત્તરાર્ધમાં કહે છે – રૂતિ=સામાન્ય અનાપૃચ્છામાં પણ આજ્ઞાભંગ છે, એ હેતુથી, નિમેષ-ઉન્મેષઆદિરૂપ (આંખ ખોલવી, બંધ કરવી આદિરૂપ) સામાન્ય કાર્યમાં પણ બહુવેલ સંદેશતરૂપ આપૃચ્છા, શાસ્ત્રના જાણનારાઓ વડે જોવાયેલી છે. અહીં મૂળ ગાથામાં ‘સમયમિ=શાસ્ત્રને જાણનારાઓ વડે, એ શબ્દ અધ્યાહાર છે. પૂર્વમાં કહ્યું કે, સામાન્ય અનાપૃચ્છામાં પણ આજ્ઞાભંગ થાય છે, તેથી દરેક કાર્યમાં આપૃચ્છા કરવી જોઈએ, તે ફલિત થાય છે, અને તેને શાસ્ત્રવચનથી દઢ કરતાં કહે છે – કાર્યમાં આપૃચ્છા છે" - એ પ્રકારના આવશ્યક નિર્યુક્તિ શ્લોક-૬૯૭ના વચનથી અને જ્યારે સાધુ કંઈ પણ કરવાની ઈચ્છાવાળો હોય છે ત્યારે આપૃચ્છા કરે છે" - એ પ્રકારની ચૂણિતી ઉક્તિ હોવાથી કાર્યમાત્રમાં જ આપૃચ્છાની વિધિ છે; અને ઉત્સાહના ઉત્કર્ષ માટે પ્રતિપાદન કરાતા કોઈક ઠેકાણે સંભવતા એવા ગુણવિશેષો, વિવેચન કરીને-સ્થાનનો વિભાગ કરીને જોવામાં આવે તો, સ્વનું અદર્શન હોવા છતાં પણ તે ગુણોનું અદર્શન હોવા છતાં પણ, ક્યારેય પણ પ્રવૃત્તિને પ્રતિબંધ કરતા નથી, એ પ્રકારનું રહસ્ય છે. ચૂણિના ઉદ્ધરણમાં ‘પુત્તિ’ શબ્દ છે તેમાં ‘ત્તિ’ શબ્દ ચૂણિના ઉદ્ધરણની સમાપ્તિમાં છે. li૫૦| સામાજાનાપૃચ્છાયામળાજ્ઞામક્રેતો” માં ‘પ થી વિશેષ અનાપૃચ્છાનો સમુચ્ચય કરવો. * ‘સામાન્યજાયેંડ'િ માં ‘’ થી વિશેષ કાર્યનો સમુચ્ચય કરવો. * નિમેષોન્મેપારી' અહીં ‘ટિ’ થી શ્વાસોચ્છવાસ, કંપન, શ્લેષ્માદિ સંચરણનું ગ્રહણ કરવું. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 291 292 293 294 295 296