Book Title: Samachari Prakaran Part 01
Author(s): Pravinchandra K Mota
Publisher: Gitarth Ganga

View full book text
Previous | Next

Page 271
________________ આપૃચ્છા સામાચારી | ગાથા : ૪૭-૪૮ (શિષ્ય આપૃચ્છા કરી) નેળ=જેને કારણે વિદિયા મુસ્ત=વિધિજ્ઞાતા ગુરુ તસ્ય=તેને=આપૃચ્છકને RIJ=આજ્ઞાવિષયક વિનિં=વિધિને ઘુ=નિચ્ચે વાŞ=બતાવે છે, તો તેનાથી=તે વિધિના પ્રદર્શનથી વિનિધિપત્તી વિધિનો આચારનો, શાબ્દબોધ (તેને થાય છે), તત્ત્વ (વિ)ત્યાં પણ=વિધિબોધ થયે છતે પણ સુદ ભાવા=તીવ્ર શ્રદ્ધારૂપ શુભ અધ્યવસાયથી વિધલો પ્રારબ્ધ કાર્યના પ્રતિબંધક વિઘ્નનો નાશ (થાય) છે. ।।૪૭।। ૨૫૨ અન્વયાર્થ : તત્તો—તેનાથી=શુભભાવ વડે વિઘ્નના નાશથી, વ્રુસમન્તી=ઈચ્છિત કાર્યની (નિર્વિઘ્નપણે) સમાપ્તિ= સમગ્રપણાથી પ્રાપ્તિ પુખ્તપાવવયા ત્ર=અને પુણ્યનો બંધ અને પાપના ક્ષયથી તયનુબંધો=તેનો=ઈષ્ટ સંતાનનો, અવિચ્છેદ થાય છે, સુનુસંધામા=સુગતિ (મનુષ્યરૂપ) અને ગુરુના સંગની પ્રાપ્તિથી પરમવયસ્ક વિ=પરમપદની પણ=મોક્ષની પણ નહી=પ્રાપ્તિ વેથાય છે. ૪૮।। ગાથાર્થ : શિષ્યે આપૃચ્છા કરી જેને કારણે વિધિજ્ઞાતા ગુરુ આપૃચ્છકને આજ્ઞાવિષયક વિધિને નિશ્ચે બતાવે છે, વિધિના પ્રદર્શનથી તેને આચારનો શાબ્દબોધ થાય છે, વિધિબોધ થયે છતે પણ શુભઅધ્યવસાયથી વિઘ્નનો નાશ થાય છે. II૪૭।। શુભભાવ વડે વિઘ્નના નાશથી ઈચ્છિત કાર્યની સમાપ્તિ અને પુણ્યનો બંધ અને પાપના ક્ષયથી ઈષ્ટ અનુબંધ થાય છે, સુગતિ અને ગુરુના સંગના લાભથી પરમપદની પણ પ્રાપ્તિ થાય છે. ।।૪૮।। * મૂળ ગાથા-૪૭માં ‘તત્ત્વ’ પછી ‘વિ’ અધ્યાહાર છે. ટીકા ઃ નૈન ત્તિ । તો ત્તિ । યેન હારશેન ગુરુઃ ધર્માચાર્યઃ, વિધિજ્ઞાતા=શાસ્ત્રોદ્ધવિધિજ્ઞઃ, ‘ઘુ’ કૃતિ निश्चये तस्य-वस्त्रधोवनाद्याप्रच्छकस्य, आज्ञायां विधिना वस्त्रधोवनादिकं कुरु इत्युपदेशे, विधिं “ अच्छोडपिट्टणासुण धुवे धोए पयावणं न करे" इत्याद्यागमोक्तं दर्शयति । अयं भावः- शिष्यप्रतिज्ञया हि गुरुर्वस्त्रधोवनादौ शिष्यसाध्यत्वं ज्ञात्वा सूत्रेऽविधिना तद्धोवनेऽपि शिष्येष्टसाधनताज्ञानेन तत्र शिष्यप्रवृत्तेः स्वाऽनिष्टानुबन्धित्वज्ञानात्, तद्विघाताय विधिना वस्त्रधोवनादौ तत्प्रवृत्तेः स्वेष्टसाधनत्वं प्रतिसन्धाय तादृशतत्प्रवृत्त्यनुकूलविधिज्ञापनाय च विधिवाक्यं प्रयुङ्क्त इति । ततश्च विधिप्रदर्शनाद्विधे: = आचारस्य, प्रतिपत्तिः - शाब्दो बोधस्तस्येत्यनुषज्यते । तत्रापि - विधिबोधेऽपि सति 'अहो ! सकलसत्त्वानुपघातकं भगवतां वचनमिति विधिनिर्देष्टरि तीव्रश्रद्धालक्षणात् शुभात् प्रशस्तद्रव्यलेश्योपरञ्जितचित्तप्रसूताद्, भावाद्=अध्यवसायात्, विघ्नस्य= चिकीर्षितकार्यप्रतिबन्धकदुरितस्य, क्षयो नाशो, भवतीति शेषः । आन्तरालिकविघ्नानुत्पादस्यापीदमुपलक्षणम्, Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286 287 288 289 290 291 292 293 294 295 296