Book Title: Sadbodh yane Dharmnu Swarup Author(s): Kanji Shamji Satiya Publisher: Hansraj Ghelabhai SatiyaPage 13
________________ નમ: આશિષ यस्यास्ति सद्ग्रन्थ विमर्शभाज्यं, किं तस्य शुष्कैश्च-कलाविनोदैः । અર્થાત્ – જેને સારા સારા ગ્રંથે વાંચવાનું વિચારવાનું સદ્ભાગ્ય મળેલું હોય તેને ચપળતાના લક્ષમીન-સ્ત્રીના) શુષ્કવિનોદ શી ગણતરીમાં છે ! “તમે ગમે તેવી નવલકથાઓ અને બીજું જે આવ્યું તે વાંચવા મંડી પડે છે, પણ એવું તે તમે શેડું વાંચે તે જ સારૂં. ગીતાજી વાંચે, વેદાંતનાં બીજાં પુસ્તક વાંચે; કેમકે તેની આખા જીવન સુધી જરૂર છે.” - -“સ્વામી વિવેકાનંદ પુસ્તકોમાં હું ગુંથાએલે રહી શક્તિ તેથી મને બે માસ વધારે જેલ મળતા તે પણ હું કાયર નહિ થાત. એટલું જ નહિ પણ મારા જ્ઞાનમાં ઉપયોગી વધારે કરી શકવાથી હું ઉલ્ટો વધારે સુખચેનમાં રહેત. હું માનું છું કે જેને સારા સારા પુસ્તક વાંચવાને શેખ છે તે ગમે તે જગ્યાએ એકાંતવાસ સહેલાઈથી વેઠી શકે. એક પછી બીજું એમ પુસ્તકે વાંચતાં છેવટે તમે અંતનિર્ધાર પણ કરી શકશે.” -“મહાત્મા ગાંધીજીPage Navigation
1 ... 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 ... 504