Book Title: Sadbodh Sangraha Part 01 02 03
Author(s): Jayvijay
Publisher: Jasrajbhai Rajpalji Bhandari

View full book text
Previous | Next

Page 6
________________ અપણુ–પત્રિકા. E3 વ્હાલા સ્વર્ગીય પુત્ર કાનજી ! સત્ય જ્ઞાનના ફેલાવા કરવા માટે ગ્રંથ લખવાનું શુભ કાર્ય તે આદરેલ, પણુ કમભાગ્યે તારી જીવન– દોરી તૂટતાં અપૂર્ણ રહેલ ભાવનાને મહાત્મા શ્રી જયવિજયજી મહારાજેં પરમ ઉપકાર કરી પૂર્ણ કરવામાં શ્રમ લઈ જે કાર્ય બજાવ્યુ` છે, તેથી તથા મારા તરફથી જે કાંઈ દ્રવ્ય વ્યય થયા છે તેના બદલામાં વાંચક વર્ગ ની જાગ્રતી તથા શ્રેય થાય અને તેથી ઉત્પન્ન થતા પરમા પુન્યની પવિત્ર પ્રભા તારા આત્માને શાંતિરૂપ હાએમ ઈચ્છું છું. લી પ્રેમાળ પિતા.

Loading...

Page Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 ... 378