Book Title: Rushabhdev Swami Ane Bhagwan Nemnath Author(s): Labdhisurishwar Jain Granthmala Publisher: Labdhisurishwar Jain Granthmala View full book textPage 9
________________ બાળજીવન ગ્રંથાત્રી : પ્રભુજીને જન્મથી જ ત્રણ જ્ઞાન હતા. આપણે તે મતિ અને શ્રુતજ્ઞાનવાળા કહેવાઇએ, ત્યારે પ્રભુશ્રીને તેા ત્રીજી અવધિજ્ઞાન પણ હતું. જેથી તેનું જ્ઞાન દિવ્ય અને પ્રભાવવાળુ` હતુ`. એમની આગળ બીજા બધા અજ્ઞાન લોકો તા ભાઠ અને ઠાઠ જ ગણાયને! મનુષ્ય છતાં દેવાથી પૂજાય ! વયથી કુમાર પણ જ્ઞાનથી મેાટા ! રૂપમાં જેની તુલનામાં કેઇ આવી શકે નહિ, દેવા પણ ઝાંખા પડે ! માનવ છતાં, ભગવાન થવાના એટલે તીથંકર દેવ કહેવાવાના ! વાહ ! કેવુ વિચિત્ર ! વિજ્ઞાનના તા એ પ્રભુ ખજાને ! કળાઓને તેા ભંડાર! પોતે દુ:ખી નહિં, છતાં પણ અન્ય દુઃખી આત્માઓને દુઃખમાંથી ઉગારવાની અત્યંત તમન્ના અને લાલસા ! પ્રભુજી વયથી મેાટા થતા ગયા. તે જ ભવમાં ભગવાન મેક્ષે જવાના તા હતા જ, પણ ભાગાવલી કર્મ ભાગવવાનાં બાકી હતાં, અને તે ભાગવ્યા વિના છૂટકા થાય નહિ. એવામાં એક બાળા, સુનંદા નામની માતાપિતા વિનાની વન વગડામાં ફરતી હતી. તેને લાકે શ્રી નાભિરાજા પાસે લાવ્યા. તેઆએ કહ્યુ,વારૂ ! એને ઋષભને પરણાવીશું! એક સુનંદા અને બીજી સુમ ગળા, એમ ઠાઠપૂર્વક લગ્ન થયાં. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.comPage Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52