Book Title: Rushabhdev Swami Ane Bhagwan Nemnath
Author(s): Labdhisurishwar Jain Granthmala
Publisher: Labdhisurishwar Jain Granthmala

View full book text
Previous | Next

Page 50
________________ શ્રી જૈન તત્વજ્ઞાન વિદ્યાપીઠ-પૂના નં. ૫.| અમારા તરફથી ઓકટોબર માસની છેલ્લા શનિ-રવિવારે પ્રાયઃ પરીક્ષા લેવાશે. પ્રારંભિક પરીક્ષાને શિક્ષણક્રમ. (મોખિક ગુણ ૧૦૦ અને લેખિત ગુણ ૧૦૦). (૧) સામાયિક અને સંપૂર્ણ. (૨) ૧૬ સતિઓનાં નામ (૩) ૧૫ તીર્થોનાં નામ. (૪) ચોવીસ તીર્થંકરોનાં નામ-લંછન સહિત (૫) દેવપાલ-એ પડીને ધ્યાનપૂર્વક અભ્યાસ કરે. (૬) ભગવાન મહાવીરસ્વામીજીનું ટૂંક ચરિત્ર. “વિશ્વવિભૂતિઓમાંથી. પ્રવેશ પરીક્ષાનો શિક્ષણકમ. (પ્રથમ પ્રશ્નપત્ર–ગુણ ૧૦૦) (૧) નવકાર મંત્રથી બે પ્રતિક્રમણ સંપૂર્ણ અર્થ સહિત. (૨) નરભવનગર સેહામણું, અને આપ સ્વભાવમાં રે–એ બે સજઝાયાને અભ્યાસ કરવો. . | (દ્વિતીય પ્રશ્નપત્ર-ગુણ ૧૦૦) (૧) શ્રી ગિરા કિરણાલી પ્રથમ રશ્મિને ધ્યાનપૂર્વક અભ્યાસ કરવો. (૨) ભગવાન શ્રી નેમનાથ તથા શ્રી ઋષભદેવસ્વામીજીનું ચરિત્ર. શ્રી નેમિજિન પૂજમાંથી પણ પલાત્મક અભ્યાસ કરવો. વિગત મંગાવા, , વ્યવસ્થાપક, ૧૨૦ લે રા. પુના નં. ૫ | જૈન તત્વજ્ઞાન વિદ્યાપીઠ. શ્રી જયગિરા કિરણુવલી અમારું આ અપૂર્વ સચિત્ર પ્રકાશન સુધરેલ વિચારવાળાઓ જરૂર વાંચે તેવી અમારી ભલામણ છે. લગભગ છ ફારમનું સંગીન સંસ્કાર પોષતું સાહિત્ય તુરત મંગાવે. કિંમત. સવા રૂપીઓ. વિદ્યાપીની પ્રવેશ પરીક્ષા તમારા ગામના પાઠશાળાના બાળક-બાલિકાઓ પાસે અપાવે. વિદ્યાપીઠની પરીક્ષા માટે નેટ એક રૂપીએ. એક વાર જરૂર વાંચો. :: પ્રકાશક :: Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 48 49 50 51 52