Book Title: Rushabhdev Swami Ane Bhagwan Nemnath
Author(s): Labdhisurishwar Jain Granthmala
Publisher: Labdhisurishwar Jain Granthmala

View full book text
Previous | Next

Page 49
________________ બાળજીવન મ : ૧ : ૨ : · : ૪૪ : ઉપકાર ધાધ વહાવ્યા. શ્રી કૃષ્ણ વિગેરે મહાન રાજાએ તા પ્રભુજીના પરમ સેવક બન્યા. શ્રીમતી રાજુલ પણ પ્રભુજીના સ્વહસ્તે શિર ઉપર વાસક્ષેપ લઇ પરમ પવિત્ર સાધ્વી અન્યા. એ પ્રભુનું નવહાથ પ્રમાણુ શરીર હતું, અને એક હજાર વર્ષનું આયુષ્ય હતું, એમ એ આદશ દંપતીની મુક્તિ થઇ. જ્યાં બેઉના મેળાપ શાશ્વત બન્યા. આ તી પતિ ભગવતે શ્રી ગિરનાર મહાતીર્થની ટેકરી ઉપર સહેસાવન નામના મહાન વનમાં ધ્યાન કર્યું. આ તીર્થાધિરાજને શ્રી ઉજ્જય તરાલ શિખરના નામથી પણ ઓળખાવાય છે. મહાન તીર્થ શ્રી શત્રુજયની જ આ ટુ ક મનાય છે. એ પ્રભુશ્રીના ચિર સ્મરણ માટે, અને તે પ્રભુજી ત્યાં માક્ષે પણ ગયા છે તે માટે, ત્યાં મેટા મેટા જિનાલયેા આંધવામાં આવ્યા છે, જે આજે પણ દર્શનીય છે. ત્યાંની સ્પના પણ આપણને પાવન કરે છે; કારણ કે એ તી પતિ દેવાધિદેવનાં દીક્ષા,કેવળજ્ઞાન, અને મેાક્ષ એમ ત્રણ કલ્યાણકા ત્યાં થયા છે. એ તારક તીર્થં જયવંત રહે ! એ શ્રી ગિરનાર મહાતીર્થં વિભૂષણ શ્રી નેમિ જિનેશ્વરના પણ જય જયકાર હા ! ! એ તી સૈાનું કલ્યાણ કરી ! !! Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat અને એ તીર્થપતિ પ્રભુજી આપણા www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 47 48 49 50 51 52