Book Title: Rushabhdev Swami Ane Bhagwan Nemnath
Author(s): Labdhisurishwar Jain Granthmala
Publisher: Labdhisurishwar Jain Granthmala

View full book text
Previous | Next

Page 48
________________ ભગવાન શ્રી નેમિનાથ : : ૪૩ : ભવ ભવ ભટકી સુખનું સાધન, દુર્લભ મનુ અવતારા રે નેમિ કહે સુણે ભવિ દુઃખીયારા મોક્ષ મારગ હિતકારા રે..-સુણે ૫ ધર્મ સુગંધ સૌરભથી અજાણયા, દારિદ્ર કીડા બિચારા રે; વહેણ ઉપકારીનું ભવિ મન પ્રસરે,જ્ઞાન ગંગા નહાનારા રે.....સુણે ૬ સભ્ય એવા ભવિ જ્ઞાન પ્રવાહ, નિર્મળ અંતરંગ ધારા રે, વિમળાતમ અધ્યાતમ હેતે, કેવળી વચન ઉચારા રે સુણે. ૭ આ ભવ પરભવ સુખનું સાધન, તત્વત્રયી વર જાચો રે, અનુભવ અમૃત ઝાકઝમાળા,આત્મ રમણ ગુણ માચે રે સુણે. ૮ વરદત્ત આદે ગણધરો જેના, વિશ્વ મ ગળમય ધારા રે, લબ્ધિસૂરીશ્વરનાથજી તારે, જિતેન્દ્રવિજય જયકારા રે..સુ. ૯ : ૧૬ : B આ દેશના રૂપી વરસાદ વરસવાથી ધર્મનાં BiocomoB બીજ રોપાયા. ભાવનાના અંકુરા પ્રકુલિત બન્યા. મોક્ષનું ફળ લેવા માટે એ ભગવાનની છત્રછાયા ભવ્ય જીવેએ સ્વીકારી. અનંત ઉપકારી એ પ્રભુના શાસનને વરદત્ત, નંદિષણ વિગેરે અઢાર હજાર મુનિપુંગવોએ, યક્ષિણી પ્રમુખ ૪૪ હજાર આયઓએ, નદ આદિ એક લાખ ને ૬૯ હજાર શ્રાવકોએ, તથા મહાસુત્રતા વિગેરે શ્રાવિકાઓએ આશ્રય લીધો, અને પોતાનું આત્મકલ્યાણ સાધ્યું. આ પૃથ્વીતલ ઉપર ભગવાન શ્રી નેમિનાથ સ્વામીએ લગભગ સાતસે વર્ષ સુધી વિચરી, ઉત્તમ ચારિત્ર પાળી, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 46 47 48 49 50 51 52