Book Title: Rushabhdev Swami Ane Bhagwan Nemnath
Author(s): Labdhisurishwar Jain Granthmala
Publisher: Labdhisurishwar Jain Granthmala

View full book text
Previous | Next

Page 46
________________ ભગવાન શ્રી નૈમનાથ : : ૪૧ : - આપણને અવશ્ય સુખી કરશે! આપણે બધા તે અજ્ઞાનના ક્રીડા ! માનવ છતાં રાત ને દિવસ ખાવાનું જ સમજનારા પશુ જેવા ! આપણે કાંઇ થાડા આટલા લાકકલ્યાણ માટે આત્મભાગ આપી શકવાના હતા ! આપણા તન મન અને ધનના પરાપકાર માટે કેટલા ઉપયાગ વળી કરી શકવાના હતા! એ ભગવાન તા દૈવી અવતાર ! હવે તે એ ભગવાન જે ફરમાવે, કે જે આજ્ઞા કરે તે જ પ્રમાણે વર્તવું. ” એવા અનેક વિચારા પ્રેક્ષકાને આવે છે. : ૧૫: આ ગ્રૂપણે તો જે ગામમાં જન્મ્યા, તે ગામને Bonnnnné મ્હારુ ગણીએ, જે ઘરમાં જન્મ લીધે, તે ઘરને મારૂં માનીએ; પણ આ ભગવાન તે પેાતાના જન્મના ગામને, ધરને ને કુટુંબીઓને છોડીને ગામેગામ ફરવા નીકળ્યા. આપણને તે આપણા કુટું બીએ જ કે ગામની જનતા જ આળખે, અને 4 આપણા છે ’ એમ આપણને ગણે, પરંતુ ભગવાનને તા ગામેગામના મનુષ્ય કહેવાના, કે ‘ અમારા આ ભગવાન છે; ’ એટલે ભગવાને તો એક ગામને કે કુટુ અને છેડયું, પણ એ પ્રભુનુ તા . આખું વિશ્વ કુટુંબ અન્યું. આહા! ચારિત્રધરને કેટલા બધા લાભ વિશ્વવત્સલ એ પ્રભુને આપણા કાઢી નમસ્કાર ! Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 44 45 46 47 48 49 50 51 52