Book Title: Rushabhdev Swami Ane Bhagwan Nemnath
Author(s): Labdhisurishwar Jain Granthmala
Publisher: Labdhisurishwar Jain Granthmala

View full book text
Previous | Next

Page 15
________________ ૧૦ માળજીવન ગ્રંથાવળી : અનંત ઉપકારી પ્રભુજીને જોયા, એટલામાં શ્રેયાંસકુમારને જાતિસ્મરણ જ્ઞાન થયું, જેથી પાતાના પૂર્વ ભવ જોયા, પાસેજ હતા શેરડીના ઘડા, પ્રભુશ્રીને વિનંતી કરી. પ્રભુજીએ બેઉ હાથ લખાવ્યા. ૧૦૮ ઘડા લબ્ધિધર એવા પ્રભુજીના ખામામાં સમાઇ ગયા ને શીખા વધતી ગઇ. પણ છાંટા સરખા નીચે પડ્યા નિ પ્રભુજીએ આ પ્રમાણે પ્રથમ પારણું કર્યું. આ અનુનિમિત્તે કરણ આજે વર્ષીતપ નામનું મહાન તપ ઘણા તપસ્વી ઉત્તમ આત્માઓ આચરી રહ્યા છે, અને પરમપાવન અત્યંત નિર્મળ વાતાવરણવાળી શ્રી સિદ્ધાચલજી મહાગિરિરાજની છાયામાં શેરડીનુ પારણુ કરે છે . ધન્ય છે એ તપસ્વીઓને ! ભગવાને ધાતી કના સંપૂર્ણ ક્ષય કર્યાં. કેવળજ્ઞાન ઉત્પન્ન થયું. જ્ઞાન નયન ઉધડી ગયાં. ખીજી માનુ ભરતજી છએ ખડ સાધવા માટે જવાની તૈયારી કરી રહ્યા હતા. કેવળ જ્ઞાનના સમાચારથી હર્ષ ના પાર રહ્યા નહિ, દેવાએ સમવસરણની રચના કરી. માટા ઠાઠ સાથે ભરત મહારાજા પ્રભુજીને વંદનાથૈ ગયા, સાથે મહાભાગ્યના નિધાન શ્રી મરૂદેવા માતાજીને પણ લઇ ગયા. એ માતાજીએ પ્રભુજીની દીક્ષા બાદ પુત્રના માહથીરડવામાં દિવસેા ગુમાવ્યા હતા, ને તેથી આંખે છારીના પડલ આવ્યા હતા. ભરતજીને હુ ંમેશ આલ ભા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52