Book Title: Rushabhdev Swami Ane Bhagwan Nemnath
Author(s): Labdhisurishwar Jain Granthmala
Publisher: Labdhisurishwar Jain Granthmala

View full book text
Previous | Next

Page 39
________________ : ૩૪ : બાળજીવન સં. : ૧ : ર : ઉડી અમનચમન કરવા લાગ્યા અને હરણીઆઓ વિગેરે પગા જાનવર અભયદાન મળવાથી આનંદપૂર્વક દોડી ગયા. આ રીતિએ પશુઓનો કલ્પાંત શાંત થયો. સૈનિર્ભય બન્યા. મદાંધ સત્તાધારીઓ પરને કયાંથી બચાવી શકે? ધન્ય છે, એ અભયદાન દાતાને! જય હે, એ નિર્ભય બનાવનારનો!! વિજય હો! એ શૂરવીરને, કે જે પારકાના પ્રાણને બચાવી અભય જીવન અપે છે !! .: ૧૧ : હું ૨ ઉથને હવે આગળ ચલાવાય કેમ? લગ્ન BAB લગ્નને ઠેકાણે રહ્યા. સઉની હોંશ મનની મનમાં રહી. જેનારા આશ્ચર્યચકિત થઈ ગયા. સારથીને શ્રી નેમનાથજીએ રથ પાછો ફેરવવા ફરમાગ્યું. રથ પાછો ફર્યો. આમવર્ગ વિચારવા લાગ્યા આ શું મશકરી કે ઠો! અહીં વેવાઈના બારણું સુધી આવ્યા, હવે તે ના કહેવાતી હશે!રાજા સમુદ્રવિજયજી, શિવામાતા, કૃષ્ણજી, સૈ આવી લાગ્યા. માતાજી વિગેરે ગદગદ સ્વરે કહેવા લાગ્યા, “ભાઈનેમજી! અમારું વચન રાખવા તો ચાલ. અમારી હાંશ પૂરી પાડી અમારી લાજ તે રાખ! જાનવરને તો છોડી મૂકયા છે, હવે શું છે" આ ઘણે આગ્રહ કર્યો, છતાં નેમજીએ ન માન્યું Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52