Book Title: Rushabhdev Swami Ane Bhagwan Nemnath
Author(s): Labdhisurishwar Jain Granthmala
Publisher: Labdhisurishwar Jain Granthmala

View full book text
Previous | Next

Page 41
________________ : ૩૬ : માળજીવન ગ્રં. : ૧ : ૨ : અહિંસા અને દયા ાષાએલી છે; તેથી તેા જૈન શાસન વિશ્વમાં અગ્રસ્થાન ભાગવે છે. અને ભાગવશે જ. વિજય હા એ જયવંત જૈન શાસનના ! અચલ રહા એ અહિં સાના ઝડા ફરકાવતુ અપૂર્વ શાસન !! : ૧૨ : શ્રીનેમનાથ પ્રભુના રથ પાછા ફર્યાં જોઇ, મહાસતી રાજીમતીજી બેભાન થઇ ગયા. સાહેલીએ ચામેર ફરી વળી. ભાન આવ્યું, નયનામાંથી ચોધાર આંસુ` પડ્યા જ કરે છે, વિલાપ કરવા લાગ્યા. “અહા! હું કેટલી બધી હીનભાગીની; આવા તી પતિ જેવા પતિ મળ્યા, ચારી સુધી પધાર્યાં અને પાછા ગયા. હરિણીના પાકારે મારા પ્રત્યેની પ્રીતિ ધટાડી દીધી. ખરેખર, હરણ ચંદ્રને પણ કલંકિત કરે છે. રામચંદ્રજીને સીતાજીના વિયાગ આ હરણે કરાવ્યા. તે જ હરણે મારા લગ્નના રંગમાં ભંગ કરાવ્યા. એ ભગવાનને પરણવું ન હતુ, તે પછી અહીં સુધી આવીને મને કેમ તરીડી મૂકી? હવે મારે શુ કરવુ'મારે સંસાર ચુંથાઇ ગયા ! હવે હું શું કરીશ ? આ રીતિએ શ્રીમતી રાજીમતીજીના વિલાપ સાંભળી સહિયરાએ આશ્વાસન આપવા માંડયું: “ શા માટે ગભરાઓ છે? તેના કરતાં સારા વર શેાધીશું.” આ શબ્દોએ રાજીમતીજીના આધાતમાં · Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52