Book Title: Rushabhdev Swami Ane Bhagwan Nemnath
Author(s): Labdhisurishwar Jain Granthmala
Publisher: Labdhisurishwar Jain Granthmala

View full book text
Previous | Next

Page 31
________________ : ૨૬ : બાળજીવન ગ્રં. : ૧ : ૨ : આવા જવાબથી કાંઇક આશાના કિરણાના સાને ભાસ થયા. શ્રીકૃષ્ણ અને તેની પટરાણીએ પ્રભુજીને પરણવા ઘણા આગ્રહ વાર વાર કર્યાં કરતા. એક દિવસ સરાવરતીરે ગાપીએની સાથે કૃષ્ણજી આનંદ કરવા ઉનાળામાં ગયા. નિઃસ્પૃહી ને નિર્વિકારી પ્રભુજીને પણ સાથે લઈ ગયા. સત્યભામા, જાંબુવતી, સુસીમા વિગેરે દેવાંગના જેવી પટરાણીએ અને ગેાપીએ પણ પરણવા બહુજ વિનવણીએ કરવા લાગી. 46 શું સ્ત્રીનું પાષણ કાણુ કરશે એ શંકા થાય છે ? એમ વળી એક રાણીએ મેણુ સંભળાવ્યું. “ સ્ત્રીથી તા ઘર શાભે છે. સાધુ મુનિરાજને વહેારાવવા ભક્તિ કરવાનુ કામ નારીએ વિના કાણુ કરે ? ” એમ કેાઇએ કહ્યું, એકે તેા સંભળાવ્યું. તમે તીર્થંકર થવાના છે, તે શુ નવાઇના થતા હશે। ? શ્રી ઋષભદેવસ્વામી, શ્રી મુનિસુવ્રતસ્વામી, વિગેરે તીર્થપતિએ ઘણા ચ થઇ ગયા. તે બધા કાં પરણ્યા ન હતા ? તે બધા પરણ્યા પછી દીક્ષા લઇને શુ માક્ષે ગયા નથી ? આ રીતિએ ઘણું ઘણું વિનવ્યા પછી, જળક્રીડા www.umaragyanbhandar.com Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat

Loading...

Page Navigation
1 ... 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52