Book Title: Rushabhdev Swami Ane Bhagwan Nemnath
Author(s): Labdhisurishwar Jain Granthmala
Publisher: Labdhisurishwar Jain Granthmala

View full book text
Previous | Next

Page 12
________________ પ્રથમ શ્રેણી : ૧ : એ તે અગ્નિ છે, એના પર અનાજ પકાવી શકાય, પછી તમને અપચો નહિં થાય! - હવે તે પકાવવું શામાં? ખાવું શામાં? એવી અનેક મુશ્કેલીઓ ઊભી થવા લાગી,ઉપકારની દષ્ટિથી ભગવાને માટીના આકારે બનાવવાનું શીખવ્યું. એવા દ્રવ્યપ્રકારે પણ પ્રભુએ સંસારી અવસ્થામાં ઘણું કર્યા છે, પણ દીક્ષા લીધા પછી એવું કાંઈપણ બતાવ્યું નથી. સંયમ પામીને તે સંસારનાં સર્વ કાર્યોને ત્યાગવાનાંજ બતાવ્યા છે. એટલે ભગવાન કાંઈ સુધારક ન હતા, પણ ઉપકારકજ હતા. કેવળજ્ઞાન થયા પછી તે પ્રભુજી સાચા ભગવાન એટલે ભાવ તીર્થંકર થયા. અનાદિકાળના ભવસમુદ્રના ભ્રમણમાં માનવદેહ માન્ય છે, એ એક કમાવાના બંદરરૂપ છે, તેમાં સંયમ અને મેક્ષની પ્રવૃત્તિ એ જ સુધારે છે, અને સંસાર તથા તેને લગતી પ્રવૃત્તિઓ એ સાચે કુધારેજ છે. એમ સમજી આ ભગવાનની છાયા પામીને અસંખ્યાતા મનુષ્ય મેક્ષે ગયા છે. જેમ જેમ વખત જતે ગયે, તેમ તેમ લેકમાં કwઆ કલેશ વધતા ગયા. એટલે માથે કોઈ રાજાની જરૂરત પડી. શ્રી નાભિજીને વિનવ્યા. તેઓએ જવાબ વાજો; “આજથી ત્રષભ તમારો રાજા થાઓ!”રાજ્યારેહણનો મહોત્સવ કરવા તો ઇન્દ્રો આવે! માનવ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52