Book Title: Raj Hriday
Author(s): Raj Saubhag Editorial Committee
Publisher: Raj Saubhag Satsang Mandal Sayla
View full book text
________________
આશ્રમમા ચાલતી વિધ વિધ જનહિત પ્રવૃત્તિઓ :
તબીબી સહાય
૧)
નેત્રયજ્ઞ-નેત્રનિદાન કેમ્પ.
૨) દવાખાનું તથા હોસ્પિટલ.
સામાજિક સહાય અને જનકલ્યાણના કાર્યો
૧) અનાજ રાહત, વસ્ત્ર દાન તથા છાશ કેન્દ્ર.
પુનર્વસન કેન્દ્ર (વિકલાંગ શિક્ષણ કેન્દ્ર).
બહેનો માટે સિવણ વર્ગ.
૨)
૩)
૪)
જીવદયા.
૫)
શૈક્ષણિક સુર્વિધા. : સાયલા, ચોરવીરા તેમજ ધાંધલપુરમાં હાઈસ્કુલોનું નિર્માણ.
૬)
પ્રેમની પરબ – (બાલ-વિકાસ અને શિક્ષણ સુધારણા અભિયાન).
૭) ભૂકંપ રાહત કાર્યો.: ૩૩૫ આવાસો સહિત ‘લાડકપૂર’ ગામનું નવનિર્માણ. ૪૭ પ્રાથમિક શાળાઓનું
નવનિર્માણ.
મુખ્યત્વે આધ્યાત્મિક આરાધનાની સાથોસાથ આવી અનેક જનહિતની પ્રવૃત્તિઓથી ‘રાજસોભાગ આશ્રમ‘ જીવંત છે.
Jain Education International
For Persona & Private Use Only
www.jainelibrary.org

Page Navigation
1 ... 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80