Book Title: Raj Hriday
Author(s): Raj Saubhag Editorial Committee
Publisher: Raj Saubhag Satsang Mandal Sayla

View full book text
Previous | Next

Page 21
________________ અને એ જ અમે મોટો ભાગ્યોદય માનીશું. (પત્રાંક : ૨૫૯, વર્ષ ૨૪મું) ઈશ્વરેચ્છા હશે તો પ્રવૃત્તિ થશે; અને તેને સુખદાયક માની લઈશું, પણ મન મેલાપી સત્સંગ વિના કાલક્ષેપ થવો દુર્લભ છે. મોક્ષથી અમને સંતની ચરણ-સમીપતા બહુ વહાલી છે; પણ તે હરિની ઇચ્છા આગળ દીન છીએ. ફરી ફરી આપની સ્મૃતિ થાય છે. (પત્રાંક : ર૬૯, વર્ષ ૨૪મું) ૐ બ્રહ્મ સમાધિ ‘શ્રી સુભાગ્ય પ્રેમસમાધિ વિષે વર્તે છે.” - અપ્રગટ સતુ. (પત્રાંક : ૩૦૬, વર્ષ ૨૫મું) * * માગી ખાઈને ગુજરાન ચલાવશું; પણ ખેદનહીં પામીએ; જ્ઞાનના અનંત આનંદઆગળ તે દુ:ખ તૃણ માત્ર છે” આ ભાવાર્થનું જે વચન લખ્યું છે, તે વચનને અમારો નમસ્કાર હો ! એવું જે વચન તે ખરી જોગ્યતા વિના નીકળવું સંભવિત નથી.” (પત્રાંક : ૩૨૨, વર્ષ ૨૫મું) ‘ત્યાગને ઇચ્છીએ છીએ; પણ થતો નથી. તે ત્યાગ કદાપિ તમારી ઇચ્છાને અનુસરતો કરીએ, તથાપિ તેટલું પણ હાલ તો બનવું સંભવિત નથી.” (પત્રાંક : ૩૩૪, વર્ષ ૨૫મું) Jain Education International For Personal Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80