Book Title: Raj Hriday
Author(s): Raj Saubhag Editorial Committee
Publisher: Raj Saubhag Satsang Mandal Sayla

View full book text
Previous | Next

Page 77
________________ શ્રી સોભાગને નમસ્કાર ‘શ્રી સોભાગની મુમુક્ષુ દશા તથા જ્ઞાનીના માર્ગ પ્રત્યેનો અદ્ભુત નિશ્ચય વારંવાર સ્મૃતિમાં આવ્યા કરે છે.’ (પત્રાંક : ૭૮૩, વર્ષ ૩૦મું) ** ‘આર્ય સોભાગની અંતરંગદશા અને દેહમુકત સમયની દશા, હે મુનિઓ! તમારે વારંવાર અનુપ્રેક્ષા કરવા યોગ્ય છે.’ (પત્રાંક : ૭૮૬, વર્ષ ૩૦મું) * * ‘આર્ય સોભાગની બાહ્યાવ્યંતર દશા પ્રત્યે વારંવાર અનુપ્રેક્ષા કર્તવ્ય છે.’ Jain Education International * ‘હે ભવ્ય શ્રી સોભાગ! ત્હારા જેવો પરમાર્થ સખા આ પરમજ્ઞાની રાજચંદ્રને મળ્યો. તો ત્હારા પરના શ્રીમના પત્રોમાં વ્યકત થતી આ પરમ જ્ઞાનાવતાર પુરૂષની આત્મદશા સંબંધી અમે કંઇક જાણવા પામ્યા. અમે જ્ઞાનાવતાર અધ્યાત્મ રાજચંદ્રને કંઇક અંશે ઓળખવા પામ્યા. આ સર્વ હે શ્રી સોભાગ! ત્હારો જગત પર પરમ અનુગ્રહ છે, માટે તને નમસ્કાર હો! નમસ્કાર હો!’ * * (પત્રાંક ૭૮૭, વર્ષ ૩૦મું) For Personal & Private Use Only ૭૫ www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 75 76 77 78 79 80