________________
|| જ
પુષ્પ ૪
- - ક્ષણ ક્ષણ જતાં અનંતકાળ વ્યતીત થયો, છતાં સિદ્ધિ થઈ નહીં. Moment after moment and thus infinite time has slipped by; and yet nothing noteworthy had been achieved!
પુષ્પ ૫
સફળજન્ય એકે બનાવ તારાથી જો ન બન્યો હોય તો ફરી ફરીને શરમા. Be ashamed of yourself over and over again if no good deed has been performed by you.
પુષ્પ ૬
અઘટિત કૃત્યો થયાં હોય તો શરમાઈને મન, વચન, કાયાના યોગથી તે ન કરવાની પ્રતિજ્ઞા લે. In case you have performed any unworthy act, feel sorry and resolve not to repeat the same verbally, mentally or physically.