Book Title: Pushpamala
Author(s): Pratap J Tolia
Publisher: Shrimad Rajchandra Mission

View full book text
Previous | Next

Page 75
________________ ૬૬ પુષ્પ ૯૩ –જેને ઘેર આ દિવસ ક્લેશ વગરનો, સ્વચ્છતાથી, શૌચતાથી, સંપથી, સંતોષથી, સૌમ્યતાથી, સ્નેહથી, સભ્યતાથી, સુખથી જશે તેને ઘેર પવિત્રતાનો વાસ છે. The home of the fortunate one where this day will pass without quarrel and with cleanliness, with purity, with unity, with contentment, with calmness, with love, with courtesy, with happiness, is the abode of piety and divinity. પુષ્પ ૯૪ - - કુશલ અને કહ્યાગરા પુત્રો, આજ્ઞાવલંબની ધર્મયુક્ત અનુચરો, સદ્ગુણી સુંદરી, સંપીલું કુટુંબ, સત્પરુષ જેવી | પોતાની દશા જે પુરુષની હશે તેનો આજનો દિવસ આપણે સઘળાને વંદનીય છે. Competent and ever-obeying sons, obedient and religious servants, virtuous wife, united family and one's own state like a saintly person: the one who has got all these things, this day of his deserves salutations from all of us.

Loading...

Page Navigation
1 ... 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90