________________
૭૬
પુષ્પ ૧૦૫
*—
બહુમાન, નમ્રભાવ, વિશુદ્ધ અંતઃકરણથી પરમાત્માના ગુણ સંબંધી ચિંતવન, શ્રવણ, મનન, કીર્તન, પૂજા, અર્ચા એ જ્ઞાનીપુરુષોએ વખાણ્યાં છે, માટે આજનો દિવસ શોભાવજો. High respect, modesty, contemplation, ability to listen, meditation, glorification and worship with regards to the virtues of the Highest Soul: these things are praised by the Seers. Therefore adorn this day (with these virtuous things: implied meaning - Ed.)
પુષ્પ ૧૦૬
સીલવાન સુખી છે. દુરાચારી દુઃખી છે. એ વાત જો માન્ય ન હોય તો અત્યારથી તમે લક્ષ રાખી તે વાત વિચારી
જુઓ.
A person of good character is happy, a person of bad character is miserable. If you do not believe this, then bearing this in mind, think over the same henceforth, from this very moment.