Book Title: Pushpamala
Author(s): Pratap J Tolia
Publisher: Shrimad Rajchandra Mission

View full book text
Previous | Next

Page 73
________________ ૬૪ પુષ્પ ૯૦ આજે તું ગમે તેવા ભયંકર પણ ઉત્તમ કૃત્યમાં તત્પર હો તો નાહિમ્મત થઈશ નહીં. Do not get disheartened if you are engrossed in howsoever frightful but best deed (action) today. પુષ્પ -૧ શુદ્ધ સચ્ચિદાનંદ, કરુણામય પરમેશ્વરની ભક્તિ એ આજનાં તારાં સત્કૃત્યનું જીવન છે. Your life of good deed of today is devout worship of pure Supreme Being (Satchidananda), benevolent (merciful) God (Almighty). પુષ્પ ૯૨ તારું, તારા કુટુંબનું, મિત્રનું, પુત્રનું, પત્નીનું, માતાપિતાનું, ગુરુનું, વિદ્વાનનું, સપુરુષનું યથાશક્તિ હિત, સન્માન, વિનય, લાભનું કર્તવ્ય થયું હોય તો આજના દિવસની તે સુગંધી છે. It will be the fragrance of the day, if to the best of your ability, the work (deed) done by you has resulted in welfare, honour, humility, benefit (profit) for (of) yourself, your family, friend, son, wife, parents, teachers (masters), learned persons and saintly persons.

Loading...

Page Navigation
1 ... 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90