Book Title: Pushpamala
Author(s): Pratap J Tolia
Publisher: Shrimad Rajchandra Mission

View full book text
Previous | Next

Page 71
________________ ૬૨ પુષ્પ ૮૭ તમાકુ સુંઘવા જેવું નાનું વ્યસન પણ હોય તો આજે પૂર્ણ કર.-(0) નવીન વ્યસન કરતાં અટક. Even if you have got a small addiction like taking a pinch of snuff, stop and get rid of it completely today itself. Desist from getting addicted to anything new. પુષ્પ ૮૮ દેશ, કાળ, મિત્ર એ સઘળાંનો વિચાર સર્વ મનુષ્ય આ પ્રભાતમાં સ્વશક્તિ સમાન કરવો ઉચિત છે. It is proper for all human beings to think of time, place, friends, etc., this morning according to one's ability. પુષ્પ ૮૯ આજે કેટલા સપુરુષોનો સમાગમ થયો, આજે વાસ્તવિક આનંદસ્વરૂપ શું થયું? એ ચિંતવન વિરલા પુરુષો કરે છે. Very few people reflect, as to how many virtuous people they got associated with today, what blissful countenance was experienced today?

Loading...

Page Navigation
1 ... 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90