Book Title: Pushpamala
Author(s): Pratap J Tolia
Publisher: Shrimad Rajchandra Mission

View full book text
Previous | Next

Page 69
________________ પુષ્પ ૮૪ આજનો દિવસ સોનેરી છે, પવિત્ર છે, કૃતકૃત્ય થવારૂપ છે, એમ સપુરુષોએ કહ્યું છે; માટે માન્ય કર. Learned great persons have proclaimed this daytoday to be golden, pious and worth -contemplating. Hence accept it. પુષ્પ ૮૫ જેમ બને તેમ આજના દિવસ સંબંધી, સ્વપત્ની સંબંધી પણ વિષયાસક્ત ઓછો રહેજે. As far as possible, remain less attached to sensual pleasure even with regard to your own wife today. પુષ્પ ૮૬ આત્મિક અને શારીરિક શક્તિની દિવ્યતાનું તે મૂળ છે, એ જ્ઞાનીઓનું અનુભવસિદ્ધ વચન છે. It is the foundation (base) of the miraculous Physical and Spiritual Power. This is the erudite persons' statement realised with experience.

Loading...

Page Navigation
1 ... 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90