________________
૫૮
પુષ્પ ૮૧
આજ જેવો ઉત્તમ દિવસ ભોગવ્યો, તેવી તારી જિંદગી ભોગવવાને માટે તું આનંદિત થા તો જ આ— Be delighted to enjoy your life, the way you have enjoyed the best day like today. Then only... (“It is worth”- Implied :Ed.)
પુષ્પ ૮૨
- - આજ જે પળે તું મારી કથા મનન કરે છે, તે જ તારું આયુષ્ય સમજી સવૃત્તિમાં દોરાજે. Think of this moment, at which you are meditating over my narrative, as the duration of your life and get encompassed in good deeds.
પુષ્પ ૮૩
સપુરુષ વિદુરના કહ્યા પ્રમાણે આજે એવું કૃત્ય કરજે કે રાત્રે સુખે સુવાય. As per the saying of Saint Vidur, do such a good deed today that you might sleep peacefully without worry at night.