________________
પ૬
પુષ્પ ૭૮
કંઈ પરોપકાર, દાન, લાભ કે અન્યનું હિત કરીને આવ્યો હો તો આનંદ માન, નિરભિમાની રહે. If you have come after doing some benevolence, charity, gain or some beneficial act for others, then feel delighted and remain humble.
પુષ્પ ૭૯
જાણતાં અજાણતાં પણ વિપરીત થયું હોય તો હવે તે માટે અટકજે. If anything contrary is done knowingly or unknowingly then desist from it now.
પુષ્પ ૮૦
વ્યવહારનો નિયમ રાખજે અને નવરાશે સંસારની નિવૃત્તિ શોધજે. Regulate properly your worldly activities and seek retirement from worldly affairs at leisure.