Book Title: Pushpamala
Author(s): Pratap J Tolia
Publisher: Shrimad Rajchandra Mission

View full book text
Previous | Next

Page 63
________________ ૫૪ પુષ્પ ૭૫ કરજ એ નીચ રજ (ક+રજ) છે; કરજ એ યમના હાથથી નીપજેલી વસ્તુ છે; (કર+જ) કર એ રાક્ષસી રાજાનો જુલમી કર ઉઘરાવનાર છે. એ હોય તો આજે ઉતારજે, અને નવું કરતાં અટકજે. Debt is like mean dust; it is a thing sprung from the Death God Yama's hands: it is the despotic tax-collector of devilish king. If you are indebted, unburden it today and desist from incurring a fresh one. પુષ્પ ૭૬ દિવસ સંબંધી કૃત્યનો ગણિતભાવ હવે જોઈ જા. Have a Glance at the calculations of day-related duties (chores) પુષ્પ ૭૭ સવારે સ્મૃતિ આપી છે છતાં કંઈ અયોગ્ય થયું હોય તો પશ્ચાત્તાપ કર અને શિક્ષા લે. According to the warning given in the morning, if anything improper is committed, repent for it and learn a lesson. ૧ કરજ (કર+જ)

Loading...

Page Navigation
1 ... 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90