Book Title: Pushpamala
Author(s): Pratap J Tolia
Publisher: Shrimad Rajchandra Mission

View full book text
Previous | Next

Page 61
________________ પર, પુષ્પ ૭૨ સાયંકાળ થયા પછી વિશેષ શાંતિ લેજે. Have special tranquil quietness unto yourself after sun-set. પુષ્પ ૭૩ - - આજના દિવસમાં આટલી વસ્તુને બાધ ન અણાય તો જ || વાસ્તવિક વિચક્ષણતા ગણાય : (૧) આરોગ્યતા. (૨) મહત્તા. (૩) પવિત્રતા. (૪) ફરજ. It will be considered wise if there is no hindrance caused to the following matters in this day: (1) Health. (2) Dignity (Greatness). (3) Purity. (4) Duty. પુષ્પ ૭૪ જો આજે તારાથી કોઈ મહાન કામ થતું હોય તો તારા સર્વ સુખનો ભોગ પણ આપી દેજે. If any great work can be accomplished by you today, then if need be, sacrifice even all your happiness.

Loading...

Page Navigation
1 ... 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90