Book Title: Pushpamala
Author(s): Pratap J Tolia
Publisher: Shrimad Rajchandra Mission

View full book text
Previous | Next

Page 59
________________ ૫૦ પુષ્પ ૬૯ -- સુયોજક કૃત્ય કરવામાં દોરાવું હોય તો વિલંબ કરવાનો આજનો દિવસ નથી, કારણ આજ જેવો મંગળદાયક દિવસ બીજો નથી. If you intend to an embark on a well-intended Deed, then not to delay this day, since there is no other auspicious day like this day. પુષ્પ ૭૦ અધિકારી હો તોપણ પ્રજાહિત ભૂલીશ નહીં, કારણ જેનું (રાજાનું) તું લૂણ ખાય છે, તે પણ પ્રજાના માનીતા નોકર છે. Do not forget the welfare and well-being of the people even if you are an empowered officer, because even the king, whose bread you are eating, is an honoured servant of his subjects, of his people. પુષ્પ ૭૧ વ્યાવહારિક પ્રયોજનમાં પણ ઉપયોગપૂર્વક વિવેકી રહેવાની સતિજ્ઞા માની આજના દિવસમાં વર્તજે. Behave this day by accepting the Good vow of remaining discreet even in Social (worldly) purposes.

Loading...

Page Navigation
1 ... 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90