Book Title: Pushpamala
Author(s): Pratap J Tolia
Publisher: Shrimad Rajchandra Mission

View full book text
Previous | Next

Page 37
________________ ૨૮ પુષ્પ ૩૬ અઘોર કર્મ કરવામાં આજે તારે પડવું હોય તો રાજપુત્ર હો તોપણ ભિક્ષાચરી માન્ય કરી આજના દિવસમાં પ્રવેશ કરજે. Even if you are a prince and going to undertake a hideous deed today, start this day by accepting beggarhood. પુષ્પ ૩૭ ભાગ્યશાલી હો તો તેના આનંદમાં બીજાને ભાગ્યશાલી કરજે, પરંતુ દુર્ભાગ્યશાલી હો તો અન્યનું બૂરું કરતાં રોકાઈ આજના દિવસમાં પ્રવેશ કરજે. If you are a fortunate person, then make others also fortunate in its delight, but if you are an unfortunate one, then desist from doing harm to others while entering this day. પુષ્પ ૩૮ - - ધર્માચાર્ય હો તો તારા અનાચાર ભણી કટાક્ષદષ્ટિ કરી આજના દિવસમાં પ્રવેશ કરજે. If you are a religious head, enter into this day by casting a critical-glance of despise to your misconduct.

Loading...

Page Navigation
1 ... 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90