________________
૪૨
પુષ્પ ૫૭
તારે હાથે કોઈની આજીવિકા આજે તૂટવાની હોય તો,If anybody's livelihood is going to be snatched by your hands today (................. think over and stop: implied meaning.)
પુષ્પ ૫૮
- - આહારક્રિયામાં હવે તે પ્રવેશ કર્યો. મિતાહારી અકબર સર્વોત્તમ બાદશાહ ગણાયો. You have now entered into the process of dining. Temperate, limited and less-eater Akbar has been considered as the Greatest Emperor.
પુષ્પ ૫૯
- - જો આજે દિવસે તેને સૂવાનું મન થાય, તો તે વખતે ઈશ્વરભક્તિપરાયણ થજે, કે સત્શાસ્ત્રનો લાભ લઈ લેજે. If you feel like sleeping during daytime today, then get absorbed in God's devotion or benefit ( from Holy, right scriptures.