Book Title: Pushpamala
Author(s): Pratap J Tolia
Publisher: Shrimad Rajchandra Mission

View full book text
Previous | Next

Page 43
________________ ૩૪ પુષ્પ ૪૫ તું કારીગર હો તો આળસ અને શક્તિના ગેરઉપયોગનો વિચાર કરી જઈ આજના દિવસમાં પ્રવેશ કરજે. If you are an artisan, then enter into this day by thinking of idleness and abuse of ability. પુષ્પ ૪૬ - - તું ગમે તે ધંધાર્થી હો, પરંતુ આજીવિકાથે અન્યાયસંપન્ન દ્રવ્ય ઉપાર્જન કરીશ નહીં. Whatever your vocation, don't accumulate unjustlyearned money for the sake of your livelihood. પુષ્પ ૪૭ એ સ્મૃતિ ગ્રહણ કર્યા પછી શૌચક્રિયાયુક્ત થઈ ભગવદ્ભક્તિમાં લીન થઈ ક્ષમાપના યાચ. After having accepted this in your mind, cleanse yourself, get absorbed in divine worship and beg for forbearance.

Loading...

Page Navigation
1 ... 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90