Book Title: Pushpamala
Author(s): Pratap J Tolia
Publisher: Shrimad Rajchandra Mission

View full book text
Previous | Next

Page 47
________________ 30 પુષ્પ પ૧ - - જિંદગી ટૂંકી છે, અને જંજાળ લાંબી છે, માટે જંજાળ ટૂંકી કર તો સુખરૂપે જિંદગી લાંબી લાગશે. Life is too short and the web of worldly affairs too widespread. Therefore curtail the web of worldly efforts and yours will be a life which is happy, long and worth living. પુષ્પ પર - - સ્ત્રી, પુત્ર, કુટુંબ, લક્ષ્મી ઇત્યાદિ બધાં સુખ તારે ઘેર હોય તોપણ એ સુખમાં ગૌણતાએ દુઃખ રહ્યું છે એમ ગણી આજના દિવસમાં પ્રવેશ કર. Even if your home may be blessed with all comforts in life like Good Wife, Son, Family, Wealth, etc.; you enter this day considering that misery underlies all these pleasures. પુષ્પ પ૩ પવિત્રતાનું મૂળ સદાચાર છે. Good conduct is the base of purity.

Loading...

Page Navigation
1 ... 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90