________________
પુષ્પ ૪૮
- - સંસારપ્રયોજનમાં જો તું તારા હિતને અર્થે અમુક સમુદાયનું અહિત કરી નાખતો હો તો અટકજે. If you are contemplating to do harm to any particular group for the sake of your own benefit in worldly dealings, desist from it.
પુષ્પ ૪૯
- - જુલમીને, કામીને, અનાડીને ઉત્તેજન આપતો હો તો અટકશે. Desist if you are encouraging a despot, a licentious person or a mischeifmonger.
પુષ્પ ૫૦
ઓછામાં ઓછો પણ અર્ધ પ્રહર ધર્મકર્તવ્ય અને વિદ્યાસંપત્તિમાં ગ્રાહ્ય કરજે. Reserve at least an hour and a half for religious duties and advancement of learning.