Book Title: Pushpamala
Author(s): Pratap J Tolia
Publisher: Shrimad Rajchandra Mission

View full book text
Previous | Next

Page 23
________________ ૧૪ પુષ્પ ૧૬ ગમે તેટલો પરતંત્ર હો તોપણ મનથી પવિત્રતાને વિસ્મરણ કર્યા વગર આજનો દિવસ રમણીય કરજે. Make this day worthwhile, fruitful, and exalting without forgetting purity of the mind, howsoever dependent you may be. પુષ્પ ૧૭ –આજે જો તું દુષ્કૃતમાં દોરાતા હો તો મરણને સ્મર. Remember death if you are being led to committing any misdeed today. પુષ્પ ૧૮ તારા દુઃખ-સુખના બનાવોની નોંધ આજે કોઈને દુઃખ આપવા તત્પર થાય તો સંભારી જા. If you are inclined to cause harm (grief) to anyone, recapitulate the happy and unhappy events of (your life.

Loading...

Page Navigation
1 ... 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90