________________
૨૦
પુષ્પ ૨૪
ધાન્યાદિકમાં વ્યાપારથી થતી અસંખ્ય હિંસા સંભારી ન્યાયસંપન્ન વ્યાપારમાં આજે તારું ચિત્ત ખેંચ. Considering the immeasurable violence and harm caused in dealing of grain etc., lead your mind towards the business transaction which is fair and just.
પુષ્પ ૨૫
જો તું કસાઈ હોય તો તારા જીવના સુખનો વિચાર કરી આજના દિવસમાં પ્રવેશ કર. If you are a butcher, start this day by thinking of the happiness of your own soul.
પુષ્પ ૨૬
-
-
જો તું સમજણો બાલક હોય તો વિદ્યા ભણી અને આજ્ઞા ભણી દષ્ટિ કર. If you are a matured child of understanding age, keep your eyes upon learning and obedience.