________________
૨૨
પુષ્પ ૨૭
- - જો તું યુવાન હોય તો ઉદ્યમ અને બ્રહ્મચર્ય ભણી દૃષ્ટિ કર. If you are a young person, keep your eyes upon industriousness and celibacy.
પુષ્પ ૨૮
જો તું વૃદ્ધ હોય તો મોત ભણી દૃષ્ટિ કરી આજના દિવસમાં પ્રવેશ કર. If you are an old person, begin this day by keeping your eyes upon death
પુષ્પ ૨૯
- -- જો તું સ્ત્રી હોય તો તારા પતિ પ્રત્યેની ધર્મકરણીને સંભાર; - દોષ થયા હોય તેની ક્ષમા યાચ અને કુટુંબ ભણી દષ્ટિ કર. If you are a women, remember your religious duties towards your husband, ask for forgiveness for the faults committed by you and keep your eye upon the family.