Book Title: Pruthvichandra Ane Gunsagar athva 21 Bhavno Sneh Sambandh Author(s): Rupvijay, Manilal Nyalchand Shah Publisher: Nagardas Pragjibhai Mehta View full book textPage 8
________________ છે. નવલકથાના સ્વરૂપમાં વાંચકને રસ જળવાઈ રહે તેવી રીતે આલેખવા પ્રયત્ન કર્યો છે, મતિકલ્પના કે કાલ્પનિક -વસ્તુની મેળવણી કરી અમે અમારું ડહાપણ ચલાવ્યું નથી. પુસ્તક મોટું થવાના ભયથી અમે વિશેષ વર્ણન કર્યું નથી. તે જૈન સમાજ જરૂર આ સાહિત્યની કદર કરે પણ દુર્જનની માફક દોષ જોવાની દષ્ટિ ન રાખે. એજ વિનંતિ. * સ વત 1997 ) લેખક | અક્ષય તૃતીયા ? શાહ મણીલાલ ન્યાલચંદ . દહેગામ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak TrustPage Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 ... 541