________________ છે. નવલકથાના સ્વરૂપમાં વાંચકને રસ જળવાઈ રહે તેવી રીતે આલેખવા પ્રયત્ન કર્યો છે, મતિકલ્પના કે કાલ્પનિક -વસ્તુની મેળવણી કરી અમે અમારું ડહાપણ ચલાવ્યું નથી. પુસ્તક મોટું થવાના ભયથી અમે વિશેષ વર્ણન કર્યું નથી. તે જૈન સમાજ જરૂર આ સાહિત્યની કદર કરે પણ દુર્જનની માફક દોષ જોવાની દષ્ટિ ન રાખે. એજ વિનંતિ. * સ વત 1997 ) લેખક | અક્ષય તૃતીયા ? શાહ મણીલાલ ન્યાલચંદ . દહેગામ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust