Book Title: Prekshadhyana Leshya Dhyana
Author(s): Mahapragna Acharya
Publisher: Anekant Bharati Prakashan

View full book text
Previous | Next

Page 21
________________ : ૨ :. લેશ્યા શું છે ? વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ વિશ્વ-વિજ્ઞાન અને રંગ પ્રકાશ “તરંગના રૂપમાં હોય છે અને પ્રકાશનો રંગ તેની તરંગ - દીર્ઘતા (wavelength) પર આધારિત હોય છે. તરંગ-દીર્ઘતા અને કમ્પનની આવૃત્તિ પરસ્પર વ્યસ્ત પ્રમાણ (inverse-proposition) થી સંબંધિત છે. અર્થાત્ તરંગ-દીર્ધતા વધવાની સાથે કમ્પનની આવૃત્તિ ઓછી થાય છે અને તેના ઘટવાની સાથે વધે છે. સૂર્યનો પ્રકાશ ત્રિપાÒ કાચ (prism) માંથી પસાર થતાં પ્રકાશ વિક્ષેપણના કારણે સાત રંગોમાં વિભક્ત થતો દેખાય છે. એ રંગપંકિતને વર્ણપટ (spectrum) કહે છે. તેમાંથી લાલ રંગની તરંગદીર્ધતા સૌથી વધારે અને રીંગણી - વાયોલેટ (violet) રંગની તરંગ-દીર્ધતા સૌથી ઓછી હોય છે. બીજા શબ્દોમાં લાલ પ્રકાશની કમન-આવૃત્તિ સૌથી ઓછી અને રીંગણી પ્રકાશની સૌથી વધારે હોય છે. દશ્ય પ્રકાશમાં જે વિભિન્ન રંગો દષ્ટિ ગોચર થાય છે, તે વિભિન્ન પ્રકમ્પનોની આવૃત્તિ કે તરંગ-દીર્ધતાના આધાર પર હોય છે. લાલ નારંગી પીળો લીલો વાદળી જાંબુડી રીંગણી તરંગ-દીર્ધતા કમ્પન - આવૃત્તિ (૧ A° ૧૦૦૦૦૦૦ ] (પ્રતિ - સે કડ). (સે.મી.) ૭૪૦૦ - ૬૨૦૦ A° ૪૦૦ - પ૦૦ ખર્વ ૬૨૦૦ - ૫૮૫૦ A° ૫૦૦ - ૫૪૦ ખર્વ ૫૮૫૦ - પ૭પ૦ A° ૫૪૦ - ૫૫૦ ખર્વ પ૭૫૦ - ૫૦૦૦ A° પપ૦ - ૬૦૦ ખર્વ ૫૦૦૦ - ૪૪૫૦ A° ૬૦૦ - ૬૬૦ ખર્વ ૪૪પ૦ - ૪૩૫૦ A° ૬૬૦ - ૬૭૫ ખર્વ ૪૩૫૦ - ૩૯૦૦ A° ૬૭૫ - ૭૬૦ ખર્વ 10 Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68