________________
૫૮
ગુપ્તિ એટલે અપ્રવૃત્તિ ઉપર નિયત્રણ અને સત્પ્રવૃત્તિ (અશુભથી નિવૃત્તિ, શુભમાં પ્રવૃત્તિ. ગુપ્તિ એ પ્રવૃત્તિ-નિવૃત્તિ ઉભયરૂપ છે).
ત્રણ ગુપ્તિ :
૧. મનેગુપ્તિ : મનની અસત્પ્રવૃત્તિને કાબૂમાં રાખવી,
મનને શુભમાં પ્રવર્તાવવું. ૨. વચનગુપ્તિ : વાણીની
વચનને શુભમાં પ્રવર્તાવવુ’. ૩. કાયગુપ્તિ : કાયાની
કાયાને શુભમાં પ્રવર્તાવવું.
""
77
Jain Educationa International
""
'
"""
જ્યાં સમિતિ હૈાય ત્યાં ગુપ્તિ અવશ્ય હોય, જેમ કે પ્રવૃત્તિરૂપ ગુપ્તિ પરંતુ જ્યાં ગુપ્તિ. હાય ત્યાં સમિતિ હોય. પણ ખરી અને ન પણ હાય. કેમકે નિવૃત્તિરૂપ ગુપ્તિમાં સમિતિ નથી.
For Personal and Private Use Only
.
સમિતિ મુખ્યત્વે પ્રવૃત્તિ-પ્રધાન છે અને ગુપ્તિ મુખ્યત્વે નિવૃત્તિ પ્રધાન છે.
આ ૩૬ ગુણથી યુક્ત ગુરુ છે.
સામાન્યતઃ શાસ્ત્રોમાં ‘ ગુરુ’ શબ્દથી આચાને જ કહેવામાં આવ્યા છે. આચાર્યના ૩૬ ગુણ કહ્યા છે એટલે ગુરુના ૩૬ ગુણુ કહ્યા તે યથાર્થ છે. વ્યવહારમાં તે મુનિ કે ઉપાધ્યાયાદિને પણ ગુરુ કહેવામાં આવે છે, પરન્તુ વસ્તુતઃ
www.jainelibrary.org